________________
ધ્યાનદીપિકા
[ ૨૦૫ ]
દેહ ઇંદ્રિયાદિ ઉપરથી મૂર્છા ઉતારી શુભાશુભ કવિકાર તે પણ આત્માથી પર છે એમ જાણી તેને ત્યાગ કરવા. પાંચ ઇંદ્રિયાના નિગ્રહ કરવા,
ઇન્દ્રિયેાના નિગ્રહ કરવા એટલે તેમને નિયમમાં રાખવી. ઈષ્ટ વિષયામાં રાગ કરવા અને અનિષ્ટ વિષયેામાં દ્વેષ કે ખેદ કરવા; એ સ્વભાવને અટકાવીને-બંધ કરીને-અનુકૂળ કે પ્રતિકૂળ જે ઉદય પ્રાપ્ત થાય-પ્રસંગે આવી મળે તેને આનદથી વધાવી લેવા-હષ કે ખેદ વિના ભેાગવી લેવા તે ઇન્દ્રિયના નિગ્રહ છે, ઇંદ્રિયા પાંચ છે. સ્પર્શના, રસના ત્રાણ, નેત્રા અને કાન આ પાંચે ઇંદ્રિયાના વિષયેામાં રાગદ્વેષ ન કરતાં સમભાવે રહેવાની ટેવ પાડવી. કષાયના જય
ક્રોધ, માન, માયા (કપટ) અને લેાભ, આ-ચાર કષાય કહેવાય છે. ક્ષમા, નમ્રતા, સરલતા અને સાષ-આ ચાર કાચપ્રતિસ્પધી એ-શત્રુ છે. જ્યારે જે જે કષાયને ઉદય થાય, ત્યારે ત્યારે તેના જય મેળવવા માટે તે તે કષાયના પ્રતિસ્પી ને સન્મુખ ઊભેા કરી દેવા. જેમ ટાઢ વધારે પડતી હાય તા તેના પ્રતિસ્પી તરીકે અગ્નિ સામા સળગાવવાથી ટાઢ નાસી જાય છે, તેમ આ ચાર ક્ષમાદિને કષાયાના સન્મુખ રાખવાથી, તેમનું ખળ ઘટી જાય છે. મતલબ કે તેની સામે ક્રોધાદિ ટકી શકતા નથી. તે રીતે ચારે કષાયેાના જય થઈ જાય છે.
ત્રણ દડની વિરતિ
જે વડે આત્મા દ’ડાય તે દંડ. મનદંડ, વચ નદ‘ડ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org