________________
[ ૧૧૦ ]
ધ્યાનદીપિકા
નથી. અનંત કાળથી આવી સ્થિતિઓ ભોગવ્યા કરું છું, આવી ગતિ-જાતિઓમાં પરિભ્રમણ કર્યા જ કરું છું, છતાં તે પદાર્થોથી ખરી યા સાચી શાન્તિ મળી નથી, મળવાની આશા પણ નથી; ઊલટે સંતાપ, વિયેગ, દાહ, આ સ્થિતિ મળી છે અને હજી પણ જો તેમાં જ આસક્તિ રાખીશ તો મારી આ દુઃખમય સ્થિતિ ચાલુ જ રહેશે ઈત્યાદિ વિચાર કરી મનને તેના ઉપગથી-તે તરફના નેહથી પાછું હઠાવી, નિરાશ કરી, ઈચ્છા રહિત કરી, આત્મસ્થિતિ તરફ વાળવું. આવી રીતે મનને આખા લકમાં ફેરવવાની ટેવ પડ્યાથી મનને લોકમાં વ્યાપ્ત કરી દેવાની શક્તિ આવશે અને તેમ કરી તે સ્થિતિમાં ખેદ રહિત આત્માનંદને અનુભવ લેવાશે. છેવટે લેકનું જ્ઞાન થઈ રહ્યા પછી અલકની સ્થિતિનું પણ ભાન થશે અને આત્મા પૂર્ણ સ્વરૂપમાં આવી રહેશે. આવી સ્થિતિ લાવવા માટે આ ભાવનાને ઉપયોગ કરવાનો છે.
સમ્યક્ દષ્ટિ થવી દુર્લભ છે.
બધિ ભાવના जीवानां योनिलक्षेषु भ्रमतामतिदुर्लभम् ।
मानुष्यं धर्मसामग्री बोधिरत्नं च दुर्लभम् ।।४४॥ લાખ જીવનિમાં ભ્રમણ કરતાં, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, તેમાં પણ ધર્મની સામગ્રી અને બધિરતા (સમ્યફજ્ઞાન)ની પ્રાપ્તિ તે વધારે દુર્લભ છે.
ભાવાર્થ :–માન ! ચોક્કસ સમજજે. વારંવાર આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org