________________
ધ્યાનદીપિકા
[ ૧૪૧ ] આ વિષય અને વસ્તુઓને અત્યંત વિયોગ ચિંતવે, જેમ કે તમે ચાલ્યા જાઓ, તમારો ખપ નથી અને કઈ પણ વખત આવા વિપરીત વિષયે કે પદાર્થોને મેળાપ પણ મને થશે નહિ, ઈત્યાદિ ચિંતવવું તે આર્તધ્યાન છે.
આધ્યાન શા માટે ? ઉત્તર એ છે કે તે વિષય નિમિત્તે મનમાં ઉગ થાય છે–ષ થાય છે શ્રેષથી જીવ મલિન થાય છે. આ મલિનતા ઉત્પન્ન થવી તે જ આત્માને કર્મથી દબાવી દેવાને કે ઉજજવલ ન થવા દેવાનો પ્રયાસ છે. આત્મા કર્મથી મલિન થાય તેમાં આપણને મોટું નુકશાન છે. આત્મા ખરા સત્ય સુખથી વેગળે જાય છે, માટે જ તે ખરાબ ધ્યાન છે. જેમ બને તેમ તેવા વિચારોને ત્યાગ કરી કરેલું જે ઉદય આવે તે સમભાવે ભોગવી લઈ ઓછું કરી નાખવું તે જ સમજી વિચારવાનું કર્તવ્ય છે.
ઇષ્ટવિના બીજું આધ્યાન राज्यैश्वर्यकलत्रपुत्रविभवक्षेत्रस्वभोगात्यये चित्तप्रीतिकरप्रशस्तविषयप्रध्वसभावेऽथवा । सत्रासभ्रमशोकमोहविवशय चिंत्यतेऽहनिशम् तत्स्यादिष्टवियोगजं तनुमतां ध्यानं मनोदुःखदम् ॥७३॥ दृष्टश्रुतानुभूतैस्तैः पदार्थैश्चित्तरंजकैः । वियोगे यन्मनःक्लेशः स्यादातं चेष्टहानिजम् ॥७४॥ मनोज्ञवस्तु विध्वंसे पुनस्तत्संगमार्थिभिः । क्लिश्यते यत् तदेतत्स्यात् द्वितीयार्तस्य लक्षणम् ॥७५।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org