Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र- श्रु. अ. १ बन्धस्वरूपनिरूपणम् सर्व बन्धनपदेन संगृह्यते । तत्र कारणमन्तरेण कार्य न स्यादिति कारणस्वरूपमेव प्रथमतो दर्शयति सूत्रे । नहि अप्राप्तदण्डादिः पुरुषः कदाचिदपि कथंचिदपि घटादिकार्य संपादयितुं शक्नुयात् यदि कारणमन्तरेणापि कार्य भवेत्तदा धूमार्थी वह्मरुपादानं तृप्त्यर्थी भोजनादिकं कथमपि नार्जयेत् । अतः प्रथमतः कारणमेवोपादेयं कार्यकरणाय प्रेक्षावतेति कार्यात् पूर्व कारणमवश्यमन्वेषणीयमिति लोकप्रसिद्धां रीतिमनुसृत्य सूत्रकारेण प्रथमं बन्धस्य कारणमेव प्रदर्शितम्, संसारे सर्व समारंभाः कर्मोपादानरूपाः कर्म कारणभूता 'ममे' तिपरिग्रहबुद्धयैव समुत्पन्ना भवन्तीति कृत्वा प्रथमं परिग्रह एव सर्वबन्धनानां कारणमिति तदेवदर्शयति-'चित्तमंतमचित्तवे'ति 'चित्तमंत'चित्तवत्-चित्तं चेतना, तदस्यास्तीति लाते हैं, उसी प्रकार कर्म तथा कर्म के कारण भी बन्धन ही कहे जाते हैं। कारण के बिना कार्य नहीं होता, इस कारण सूत्र में पहले कारण का ही स्वरूप दर्शाते हैं। डंडा चाक आदि प्राप्त किये जाने बिना पुरुष कभी भी और किसी प्रकार घट आदि कार्य को सम्पादित करने में समर्थ नही हो सकता यदि कारण के बिना भी कार्य हो जाता तो धूम का अर्थी अग्नि को ग्रहण न करता और तृप्ति चाहने वाला भोजन आदि का उपार्जन न करता । अतएव कार्य करने के लिए बुद्धिमान् पुरुष को प्रथम कारण को ही ग्रहण करना चाहिए । कार्य से पहले कारण का अवश्य अन्वेषण करना चाहिए, इस लोक प्रसिद्ध रीति का अनुसरण करके सूत्रकारने पहले बन्धन का कारण ही दिखलाया है।
संसार में कर्मों के कारणभूत सभी समारंभ "मम" यह मेरा" इस परिग्रह बुद्धि से ही उत्पन्न होते हैं। अतएव सर्व प्रथम परिग्रह ही सर्व बन्धनों का कारण है, इस कारण उसी को दिखलाते हैंએજ પ્રમાણે કર્મ તથા કર્મના કારણોને પણ બન્ધનેજ કહેવામાં આવે છે. કારણ વિના કાર્ય સંભવી શકતું નથી, તે કારણે સૂત્રકારે સૂત્રમાં કારણના સ્વરૂપનું જ પહેલાં નિરૂપણ કર્યું છે. ડંડે, ચાકડે, આદિ પ્રાપ્ત કર્યા વિના માણસ કદી પણ અને કઈ પણ પ્રકારે ઘડા આદિ કાર્યને સમ્પાદિત કરવાને સમર્થ થઈ શકતું નથી. જેને કારણ વિના કાર્ય થઈ જતું હોત તો ધૂમને અર્થી અગ્નિને ગ્રહણ ન કરત, અને તૃપ્તિ ચાહનારે ભેજન આદિનું ઉપાર્જન ન કરત. તેથી કાર્ય કરવાને માટે બુદ્ધિમાન પુરુષે પ્રથમ કારણને જ ગ્રહણ કરવું જોઈએ. કાર્ય પહેલાં કારણની અવશ્ય અન્વેષણ (ધ) કરવી જોઈએ. આ લોકપ્રસિદ્ધ રીતનું અનુસરણ કરીને સૂત્રકારે પહેલાં બન્ધનાં કારણે જ બતાવ્યાં
સર્વ બન્યાનું સૌથી પહેલું કારણ પરિગ્રહુ જ છે. સંસારમાં કર્મોના કારણભૂત સઘળા સમારંભ મમત્વભાવ રૂપ (આ મારું છે, એવા ભાવરૂપ) પરિગ્રહ બુદ્ધિમાંથી જ ઉત્પન્ન થાય છે. તેથી સૂત્રકાર હવે પરિગ્રહનું સ્વરૂપ પ્રકટ કરે છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૧