________________
૧૧
એક સમયે સુખને હેતુ છે, તે જ બીજા ક્ષણમાં દુ:ખનું અને છે. અને જે વસ્તુ કોઈપણ વખતે દુઃખનું કારણ બને છે, જ વસ્તુ ક્ષણમાત્રમાં સુખને હેતુ પણ થાય છે.”
કારણ
તે
સજ્જતા ! આપ સમજી શકયા હશે! કે અહિં અનેકાંતવાદ’ કહેવામાં આવ્યા છે. એક બીજી વાત ઉપર પણ ધ્યાન આપશે. જેઓ સજ્મ્યામનિર્વચનીય નતૂ (આ જગત સદ્ અથવા અસત્ બંનેમાંથી એક રીતે કહી શકાય નહીં ) કહે છે, તેમને પણ વિચારદ્રષ્ટિથી જોવામાં આવે તે “ અનેકાંતવાદ ''તે માનવામાં હરકત નથી. કારણ કે જ્યારે વસ્તુ સત્ નથી કહી શકાતી અને અસત્ પણ કહી શકાય નહિં, તેા કહેવું પડશે કે કોઈ પ્રકારથી સત્ હાઈ ને પણ કોઈ રીતે તે અસત્ પણ છે. એટલા માટે ન તે સત્ કહી શકાય અને ન અસત્ . એટલે અનેકાંતતા સિદ્ધ થઈ.
'
કે
સજ્જને ! નૈય્યાયિકો અંધકારને “ તેજો અભાવ સ્વરૂપ ” કહે છે. અને મીમાંસક તથા વૈક્રાંતિકો તેનું ખંડન કરીને જોર જેસથી તેને ‘ ભાવસ્વરૂપ ’કહે છે. તા હવે જોવાની વાત એ છે કે આજ સુધી એના કોઈ ફેંસલા થયા નથી કે કોણ ખરાખર કહે છે? ત્યારે તેા મેની લડાઈમાં ત્રીજાના પાબારા છે. અર્થાત્ જૈનસિદ્ધાંત સિદ્ધ થયા. કારણ કે તે કહે છે વસ્તુ અનેકાંત છે. તેને કોઈ રીતે ભાવરૂપ કહે છે, અને કોઈ રીતે અભાવરૂપ પણ કહે છે. આવી જ રીતે કોઈ આત્માને જ્ઞાનસ્વરૂપ કહે છે, અને કોઈ નાનાધારસ્વરૂપ કહે : છે. ત્યારે હવે કહેવું જ શું ? અહિં પણ અનેકાંતવાદે સ્થાન મેળવ્યું. એવી રીતે જ્ઞાનને ક્રોઈ “ દ્રવ્યસ્વરૂપ માને છે, તેા કોઈ ગુણસ્વરૂપ. - કોઈ જગતને ભાવસ્વરૂપ' કહે છે, તેા કોઈ “ શુન્યસ્વરૂપ.” ત્યારે તે અનેકાંતવાદ અનાયાસે સિદ્ધ થયા,
<<
""
66
,,
(૨) કાશી વિશ્વવિદ્યાલયના પ્રીન્સીપાલ અને ગુજરાતના સમ વિદ્વાન પ્રે॰ આનંદશંકર બાપુભાઈ ધ્રુવે, પોતાના એક વખતના...