________________
જૈનેતર વિદ્વાનોની દ્રષ્ટિએ સ્યાદ્વાદ
આજના વૈજ્ઞાનિક ક્ષેત્રમાં પણ સ્યાદ્વાદને સિદ્ધાંત સર્વોચ્ચ મનાય છે. પ્રોઅલ્બર્ટ આઈન્સ્ટિને કરેલ “ોરી ઓફ રિલેટિવિટી”ને આવિષ્કાર તે આ યુગને એક મહાન આવિષ્કાર મનાય છે. ભારતીય હિન્દી લેખકેએ રિલેટિવિટીને અર્થ “અપેક્ષાવાદ” જ કર્યો છે.
આ સ્યાદ્વાદની રહસ્યગર્ભિત તાત્વિકતા આજે ચુસ્તમાં ચુસ્ત ગણુતા દાર્શનિકો-મતવાદિઓની વિચારશ્રેણીને નિર્મલ તેમ જ ઉદાર બનાવી રહી છે. તેવા કેટલાક જૈનેતર વિદ્વાનોના, ચાદ્વાદ વિષયિક ઉદ્ગારે અહિં જણાવીએ છીએ.
- (૧) સ્વર્ગસ્થ સુપ્રસિદ્ધ વિદ્વાન મહામહોપાધ્યાય પંડિત શ્રી રામમિત્ર શાસ્ત્રીજીએ “સુજન સંમેલન” નામના જૈનધર્મ સંબંધી પ્રથમ વ્યાખ્યાનમાં સ્વાદાદ સંબંધે ઉલ્લેખેલા શબ્દો જ અહિં ટાંકી બતાવી છીએ.
સજજનો ! અનેકાંતવાદ તે એક એવી વસ્તુ છે કે તેને દરેકે સ્વીકારવી જ પડશે. અને સ્વીકારી પણ છે. વિષ્ણુપુરાણ અધ્યાય - દ્વિતીયાંશમાં લખ્યું છે કે –
नरक स्वर्ग संज्ञे वै, पाप पुण्ये द्विजोत्तम !। वस्त्वेकमेव दुःखाय, सुखायेजिवाय च । कोपाय च यतस्तस्माद् वस्तु वस्त्वात्मकं कुतः ॥१॥
| | જોવ–કર છે અહિં પરાશર મહર્ષિ કહે છે કે “વસ્તુ વસ્યાત્મક નથી.” આને અર્થ જ એ છે કે કોઈપણ વસ્તુ એકાંતે એકરૂપ નથી. જે વસ્તુ