________________
પ્રભા ]
પ્રાણવિનિમયાદિનું નિરૂપણુ
માણસના શરીરખના પ્રમાણમાં સિદ્ધ, હાથી ને વ્યાઘ્ર આદિનું શરીરબલ વધારે છે, છતાં માણસા પોતાના બુદ્ધિબલથી તે પ્રાણીઓને વશ વર્તાવી શકે છે. દેારાના દૃશ્ય બંધન કરતાં પદાર્થમાં રહેલા આકર્ષણનું અદશ્ય બંધન વધારે ખલવાન્ છે એ વાત આપણે આકાશમાં નિરાધાર રહેલા સૂર્યચંદ્રાદિના ગેલા જોવાથી જાણી શકીએ છી, અને મનુષ્યથી અવિના તા કેટલાક દિવસ જીવી શકાય, પણ વાયુવિના તો થાડા સમય જીવવું પણુ ભારે પડી જાય છે, આ સર્વે દૃષ્ટાંતાઉપરથી સ્થૂલપદાર્થંકરતાં સૂક્ષ્મપદાર્થોનું વધારે ખાવાનપણું તથા ઉપયોગીપણું છે એ વાત નિવિવાદ સિદ્ધ થાય છે.
38
સ્થૂલપદાર્થોના વિજ્ઞાનકરતાં સૂક્ષ્મપદાર્થીનું વિજ્ઞાન જેટલે અંશે શ્રેષ્ઠ છે તેટલે અંશે તેના અભ્યાસ પણ કઠિન છે. જે પ્રમાણે સ્થૂલપદાર્થોનું તાલ માપ ને પૃથક્કરણ આદિ થઇ શકે છે તે પ્રમાણે સૂક્ષ્ મ પદાર્થોનું તાલ માપ તે પૃથક્કરણુ થઈ શકતું નથી. સ્થૂલપદાર્થોના ગુણ આદિ જાવાના જેવાં ને જેટલાં સાધના મળી શકે છે તેવાં ને ટલા સાધના સૂક્ષ્મપાર્થીના ગુણ આદિ જાણવાનાં મળી શકતાં નથી. જો મનુષ્યના અંતઃકરણની નિર્મલતા, એકાગ્રતા, ધૈર્ય વિવેચનકુશ તા હૈાય તાજ તે મનુષ્યને પાતાના અંત:કરણની ચેાગ્યતાના પ્રમાણમ સમપદાર્થોનું યાગ્ય વિજ્ઞાન થઈ શકે છે, અન્યથા તે ચઇ શકતું નથી.
સ્થૂલ ટનું પરણું સૂમસૃષ્ટિ છે, તે સૃષ્ટિના અભિમાનીને હુણ્યગર્ભ કહેવામાં આવે છે શાસ્ત્રોમાં હિરણ્યગર્ભશબ્દ સૂત્રમાને શું કર્યું પ્રાણીમાં રહેલા પ્રાણને ) માટે વપરાયેલા છે, સ્થાવરજંગમ સર્વ પ્રાણીમામાં રહેલા પ્રાણના મુખ્ય આધાર સૂર્ય છે. સર્વ પ્રાણીઓના સરીરમાં જે ઉષ્ણતા ( ગરમી ) રહેલી જણુાય છે તે આ પ્રાણતત્ત્વને લીધે છે.
સ્થૂલશરીરના સર્વે અવયવાને યથાયોગ્ય કામ કરવામાટે