________________
પ્રભા ] ચાર પ્રકારના વેગનું વર્ણન
૭૯ શ્રીમંત્રાનું લક્ષણ પ્રાગબીજમાં શ્રી ઈશ્વરે નીચે પ્રમાણે કહ્યું છે –
" हकारेण बहिर्याति सकारेण विशेत्पुनः । हंस सेति मंत्रोऽयं जीवो जपति सर्वदा ॥ गुरुवाझ्यात्सुषुम्णायां विपरोतो भवेज्जपः। सोऽहं सोऽहमिति प्राप्तों मंत्रयोगः स उच्यते ॥"
અર્થ – રીરમાનો વાયુ હકારથી બહાર આવે છે, અને સકારથી પુનઃ શરીરમાં વેશ કરે છે, એવી ક્રિયા વડે “હંસ” “હંસ' એવી રીતને મંત્ર એ જીવ સર્વદા જપે છે. શ્રીગુવાક્યથી સુષુમ્હામાં “હંસ” “હંસથી ઊલટો “સેતું” સેતું” એવી રીતને પ્રાપ્ત થયેલ જે જપ થાય છે તે મંત્રયોગ કહેવાય છે.
મનુષ્યાદિ આરોગ્ય સ્થિતિમાં એક અહેરાત્રમાં ૨૧૬૦૦ હંસ' મંત્રનું સ્વ ભાવિક ઉચ્ચારણ કર્યા કરે છે. શ્રી ઈશ્વરે ૫ણુ નીચેના શ્લોકથી એમજ કહ્યું છે –
एकविंशति साहस्रं षट्शताधिकमीश्वरि । प्रत्यहं जपते प्राणी हंस इत्यक्षरद्वयम् ॥
અર્થ –હે ઈશ્વરિ! પ્રાણ પ્રતિદિવસ “સ” એવી રીતના બે અક્ષરોને એકવીશ હજાર છસે વેલા જપે છે.
હંસ અને ઊલટાવી સેહં” મંત્ર કરી તે દ્વારા કુંડલિનીના ઉત્થાનની ભાવના કરી મૂલાધારમાં વૃત્તિદ્વારા અભિમાનીએ પ્રવેશ કરી ત્યાં સ્થિત શ્રીગણેશનું પૂજન કરી તેમને અહેરાત્રમાંના ૬૦૦ અજપામંત્ર નિવેદન કરો. આમ ઉપરનાં ચક્રોમાં પણ કરવું. આ સર્વેનું વર્ણન શ્રીગરુડપુરાણમાં નીચે પ્રમાણે કરવામાં આવ્યું છે –
" आधारं तु चतुर्दलानलसमं वासांतवर्णाश्रयं, .. स्वाधियानमपि प्रभाकरसमं बालांतषट्पत्रकम् । रक्ताभं मणिपूरकं दशदलं डायं फकारांतकं, . पत्राद शभिस्त्वनाहतपुरं हैम कठांतावृतम् ॥ .