________________
પ્રભા ]
પ્રાણાયામનિરૂપણુ
" यथैवोत्पलनालेन तोयमाकर्षयेत्पुनः । तथैवोत्कर्षयेद्वायुं योगी योगपथे स्थितः ॥ १ ॥ अर्धमात्रां रज्जुं कृत्वा कूपभूतं तु पंकजम् । कर्षयेन्नालमार्गेण भ्रुवोर्मध्ये नयेल्लयम् ॥ २ ॥ ભાવાર્થ:—જેવી રીતે કમલના નાલવડે પાણીનું આકષ કરવામાં આવે છે વીજ રીતે અંતે બ્રૂના મધ્યમાં અહંત્તિ રાખીને યેગી પ્રાણવાયુને આધાર િચક્રથી ઉપરની ભૂમિકાને પમાડે, અર્ધમાત્રાને રજ્જુ કરીને કૂપરૂપ કમલમાંથી સુષુમ્હામાર્ગવડે પ્રાણનું આકર્ષણુ કરે, ને તે બંને જૂની મધ્યે લીન કરે.
૨૩૪
૫ ઉડ્ડીયાનમુદ્રા
આ મુદ્રાવડે ઉદરમાં રાલા પવન મધ્યનાડીવાટે ( સુષુમ્હામાં થઇને) બ્રહ્મરંધ્રભડી ઊડી જાય છે, અને આકાશમાં ( સા ટૂંકમાં ) ગમન ૨ે છે માટે આ મુદ્રાનું નામ યાગીઓએ ઉડ્ડીયાનમુદ્રા પાડયું છે.
મહાન પરૂિપ જે પ્રાણવાયુ તે આ મુદ્રાથી અનાયાસે સુષુમ્હામાં ગતિ કરે છે, અને પ્રાણાપાનની ગતિ રાકાય છે માટે આ મુદ્રાને યાગીએ. ઉડ્ડીયાનબંધ પણ કહે છે.
નાભિના ઉઠ્યા તથા નીચયા ભાગને, ખરડાને અડી જાય એવી રીતે ખલપૂર્વક પાછા ખેંચવાની ક્રિયાને ઉડ્ડીયાનખંત્ર કહે છે, સિંહરૂપ આ બંધ મૃત્યુરૂપી હાથીની નિવૃત્તિ કરનારા છે. હિતને ઉપદેશ કરનાર જે શ્રીગુરુ તેમની પાસેથી શીખી ચિરકાલપર્યંત જો આ બંધને અભ્યાસ નિરંતર કરે તા તે વૃદ્ધ પુરુષ હાય તાપણુ યુવાવસ્થાવાળાના જેવા દેખાય છે.
૬ મૂલબંધમુદ્રા
એમાંની કાઇ પણ એક પાનીવડે સીવની દાખી તથા શ્રી