Book Title: Yog Kaustubh
Author(s): Nathuram Sharma
Publisher: Anandashram
________________
'
યા
'
પ્રભા] યોગની શ્રેષ્ઠતાનું નિરૂપણ
૨૯૧
૨૯૧ કર્મ એ આઠ પુરીરૂપ સમશરીર) બહારંધમાંજ વિખરાઈ જાય છે, અર્થાત સ્થૂલસૂક્ષ્મ શરીરની અંત:કરણદિક સર્વ સામગ્રી પિતપતાના કારણમાં એકીભાવને પ્રાપ્ત થાય છે.
પ્રારબ્ધ કર્મને ક્ષય થયે રાજયોગીની ઇંદ્રિય મનમાં, મન પ્રાણમાં અને પ્રાણ હૃદયાકાશમાં સ્થિત આત્મામાં વિલીન થાય છે. આત્મસાક્ષાત્કારવાળા રાજગીના પ્રાણ લેકાંતરમાં ગમન કરતા નથી એ વાર્તા “ર સહ્ય બાળ સુરક્ષારિત" (તેના-નાનીના પ્રાણ ઉત્ક્રમણ કરતા નથી) ઈત્યાદિ શ્રુતિમાં સ્પષ્ટ દર્શાવેલી છે.
બ્રહ્મલેકના ભોગની કામનાવાળા અપકવ થેગીની સુષુમ્મુદ્વારા અચિમાર્ગ (દેવયાનમાર્ગે-ઉત્તરાયણમાર્ગ) બ્રહ્મલોકમાં ગતિ થાય છે. ત્યાં વાસનાનુસાર દિવ્ય સુખોને અનુભવ કરી અંતે બ્રહ્માની સાથે તે વિદેડકૈવલ્ય પામે છે. એ પ્રમાણે શ્રીયોગકૌસ્તુભમાં પ્રત્યાહારનિરૂપણ એ
નામની પંદરમી પ્રભા સમાપ્ત થઈ. ૧૫
સામી પ્રભા ચોગની શ્રેષ્ઠતાનું નિરૂપણ ચિત્તનિરોધરૂપ યોગ સર્વ ધર્મોથી શ્રેષ્ઠ છે. શ્રીયાજ્ઞવશ્વમુનિ પણ નીચેના શ્લોકોવડે યોગની શ્રેષ્ઠતા પ્રતિપાદન કરે છે – “ સર્વષમ પરિક્ટ મોક્ષ માતા
सर्व धर्माः सदोषाः स्युः पुनरावृत्तिकारकाः ॥१॥ इज्याचारदमाहिंसादानस्वाध्यायकर्मणाम् । अयं तु परमो धर्मों यद्योगेनात्मदर्शनम् ॥२॥"
Page Navigation
1 ... 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352