Book Title: Yog Kaustubh
Author(s): Nathuram Sharma
Publisher: Anandashram
________________
શ્રીયેાગકૌસ્તુભ
[ સેાળમી પ્રભા ]
તપસ્વીએ માં, બહુ જાણુનારા એમાં, યજ્ઞ કરનાામાં, રાજાઓમાં, અલવાનામાં તે ગુણવામાં મને નિગ્રહુવાળા યાગીજ શાભે છે.
૨૯૬
આ પ્રમાણે અનેક ગ્રંથામાં યાગનું માહત્મ્ય અને યાગીતી શ્રેષ્ઠતા નિરૂપણ કરેલાં છે.
યેાગી ચાગાભ્યાસના પરિપાકવડે કારભાવને પામે છે તેથીજ તેમનું પૂર્વોક્ત માહાત્મ્ય શાસ્ત્રોમાં વર્ણવેલું પ્રતીત થાય છે.
આ ગ્રંથનું વાસ્તવિક રહસ્ય સમજના” તથા તદનુસાર યથાધિકાર યત્ન કરનારા સાધ}ા જાગ્રત, સ્વપ્ર સુપ્તિ એ ત્રણ અવસ્થાના તથા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ કે ત્રણ શરીરના અધિષ્ઠાનરૂપ તે સમગ્ર વિશ્વના વિતર્તઉપાદાનકારણુરૂપ સ્વસ્વરૂપને પ્રત્યગ્દષ્ટિવડે અનુભવી અખંડ શાંતિસૃષ્ટિને પામે..
सर्वेऽत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः
''
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखम "नुयात् ॥ यस्य संस्मृतिमात्रेण तरन्ति भवसागरम् ।
""
જ્ઞાન નતોઽમ બુદ્ધનું મસ્યા ધિથા વાચા ચ જર્મળા ।।'’ ભાવાર્થ: વિશ્વમાં સર્વે પ્રાણીએ સુ મી થાઅે, સર્વે પ્રાણીએ તનમનના રોગરહિત થાઓ, સર્વે પ્રાણીએ પેાતાના કલ્યાણને જુઓ, અને કાઈ પ્રાણી દુ:ખ ન પામેા.
""
જેમના સ્મરણમાત્રવડે મુમુક્ષુએ ભવસાગરને ત ં છે તે અંતરાત્મરૂપ શ્રીસદ્દગુરુને મન, વાણી અને કમઁવડે ભક્તિથી હું નમેલા છું. એ પ્રમાણે શ્રીયાગકૌસ્તુભમાં ચાગની શ્રેષ્ઠતાનું નિરૂપણ એ નામની સેાળમી પ્રભા સમાપ્ત થઈ ૧૬
testestetestestesteste સમાપ્ત
Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352