________________
*
પ્રભા ]
યેગીની શ્રેષ્ઠતાનું નિરૂપણ " स्नातं तेन समस्ततीर्थसलिले सर्वापि दत्तावनियज्ञानां च सहस्रमिष्टमखिला देवाश्च संपूजिताः । संसाराच समुद्धृताः स्वपितरदैलोक्यपूज्योऽप्यसौ, यस्य ब्रह्मविचारणे क्षणमपि स्थैर्य मनः प्राप्नुयात् ॥" " कुलं पवित्रं जननी कृतार्था विश्वंभरा पुण्यवती च तेन ।
अपारसंक्त्सुिखसागरेऽस्मिल्लोन परे ब्रह्मणि यस्य चेतः॥" "पेशलाचारमधुरं सर्वे वांछन्ति तं जनाः । રેણું મધુનિદાને જે વનસૃri gવ છે ” " मातरोव शमं यान्ति विषमाणि मृदूनि च । વિશ્વામિ મતાનિ ના માનિ ! ” " तपस्विषु बहुशेषु याजकेषु नृपेषु च ।।
वलवत्सु गुणाढयेषु शमवानेव राजते ॥' | ભાવાર્થ-જેની બુદ્ધિ તત્વમાં અનુભવ સુધી પ્રવર્તે છે તેની દૃષ્ટિના સંબંધમાં આવેલા સર્વે મનુષ્ય સર્વ પાપથી મોકળા થાય છે. * જેનું મન બ્રહ્મવિચારમાં ક્ષણ પણ સ્થિરતા પામે છે તેણે સર્વ તીર્થના જલમાં નાન કર્યું. સર્વ ભૂમિનું દાન કર્યું, હજારે યજ્ઞો કર્યા, સર્વ દેવેને સારી રીતે પૂજ્યા, ને પોતાના પિતૃઓને આ સંસારમાંથી સારી રીતે ઉદ્ધાર કર્યો, તથા આ પુરુષ ત્રણ લેકને પૂજ્ય છે.
જેનું ચિત્ત અપાર જ્ઞાન ને આનંદના સાગરરૂપ આ પરબ્રહ્મમાં લીન થયું છે તેનું કુલ પવિત્ર છે, માતા કૃતકૃત્ય છે, અને તેનાથી પૃથ્વી પુણ્યવાળી છે.
સર્વે મનુષ્ય તે સુંદર આચારવાળા ને મધુર ભાષણવાળા જ્ઞાનીને ઇચ્છે છે, જેવી રીતે વનમાં વનના મૃગો મધુરનાદવાળા વેણુને (પિલા વસને) ઈચ્છે છે, તેવી રીતે.
જેમ બાળકે માતામાં શાંતિવાળાં અને વિશ્વાસવાળાં રહે છે તેમ મનને વશ રાખનાર યોગીમાં વિષમ અને મૃદુ સર્વે ભૂત શાંતિવાળાં ને વિશ્વાસવાળાં રહે છે.