________________
૨૩
પ્રભા ]
યોગની શ્રેષ્ઠતાનું નિરૂપણ ગાભ્યાસીને ભોજન કરાવનારને મહાપુણ્ય થાય છે એમ શ્રી દક્ષસંહિતામાં નીચેના વચનથી દર્શાવ્યું છે –
" योगारंभपरिश्रांतं यस्तु भोजयते यतिम् ।
નિલિ૮ મોષિત તેર વૈદ્યો રઘાવ ”
અર્થ – ગાભ્યાસ કરીને પરિશ્રમ પામેલા યોગીને જે પુરુષ ભેજન કરાવે છે તેણે સચરાચર સમગ્ર ત્રણ લેકને ભોજન કરાવ્યું એમ જાણવું.
વળી શ્રી મનસ્કખંડમાં પણ શ્રી મહાદેવજીએ વામદેવપ્રતિ નીચેના શ્લોકોવડે યોગીની શ્રેષ્ઠતા નિરૂપણ કરી છે
“ફીનાનાથ ત્રિવતસ્ત્રસંયુતા”
I wત્તાપ શાંતિ જ પુનત્તUઃ ” " अंतर्योगं बहियोग यो विजानाति तत्त्वतः ।
त्वया मयाऽप्यसौ वंद्यः शेषैर्वद्यस्तु किं पुनः॥"
અર્થ:–હે વામદેવ ! શ્રદ્ધાપૂર્વક તે યોગીનાં દર્શન અને પૂજન કરનારા અજ્ઞાની પણ અંત:કરણની શુદ્ધિારા એકવીશ કુલસહિત મોક્ષપદને પ્રાપ્ત થાય છે તો જે પુરુષ સર્વદાજ યોગાભ્યાસમાં તત્પર રહે છે તેને તે શી વાત કરવી ? જે પુરુષ રાજયોગને તથા હઠગને યથાર્થરીતે અનુભવપુર:સર જાણે છે તે તમારે અને મારે પણ વંદન કવાયોગ્ય છે તો બીજાઓએ વંદન કરવા યોગ્ય હેય તેમાં શું કહેવું ?
નીચેના માં પણ ગાભ્યાસીની શ્રેષ્ઠતા દર્શાવી છે – "गृहस्थानां सहस्रेण वानप्रस्थशतेन च।।
ब्रह्मचारिसहस्रेण योगाभ्यासी विशिष्यते ॥"
અર્થ-સહસ્ત્ર ગૃહસ્થથી, સે વાનપ્રસ્થથી અને સહસ્ત્ર બ્રહ્મચારીથી ગાભ્યાસી શ્રેષ્ઠ છે.
શ્રીકૃષ્ણ પણ શ્રીમદ્દભગવદ્દગીતામાં નીચેના કોથી યોગીની શ્રેષ્ઠતા દર્શાવી અર્જુનને યોગી થવાની આજ્ઞા કરી છે