Book Title: Yog Kaustubh
Author(s): Nathuram Sharma
Publisher: Anandashram

Previous | Next

Page 320
________________ પૂ. બ્રહ્મનિષ મહારાજશ્રી નથુરામશર્મા-આચાર્યપ્રણીત કેટલાંક પુસ્તકોનું વિજ્ઞાપન સુચના –નીચે છાપ્યા પ્રમાણે પડતમૂલ્યવાળાં ને અધી કિંમતવાળાં પુસ્તકો તે કિમતે, બાકીનાં બીજાં બધાં છાપેલી કરતાં પિણ કિંમતે મળશે. મળવાનું સ્થલ: વ્યવસ્થાપક, આનંદાશ્રમ બીલખા (સૌરાષ્ટ્ર) તવજ્ઞાનના ગ્રંથો રા.આ.પા. શ્રીઉપનિષદઃ બારે મુખ્ય મૂળ ને ગુજરાતી ટીકા સાથે, તથા ૧૦૬ ઉપનિષોને સાર. ૩-૧૨-૦ અપ્રાપ્ય વેદાંતદર્શનઃ સૂત્રો, અન્વય, અન્યથાર્થ ને વિસ્તૃત ગુજરાતી ટીકાસહિત. (પડતમૂલ્ય) ૨–૦-૦ શ્રીમદ્દભગવદ્ગીતા મૂળ લેક, પદચ્છેદપદાર્થ, શબ્દાર્થ ને રહસ્યદીપિકાનામની વિસ્તૃત ગુજરાતી ટીકા. ૩–૮–૦ અપ્રાપ્ય ભગવદ્વતાદિ પાંચ રને: ગુજરાતી ટીકાસહિત ૧-૦-૦ અપ્રાપ્ય ભગવદ્ગીતા સરલાટીકાઃ સાદું ૫ (પડતમૂલ્ય) ૧-૦-૦ ભગવદ્ગીતા અન્વયાર્થપ્રકાશિકા ટીકા અપ્રાપ્ય ૦-૧૧-૦ શ્રીભગવદ્દગીતાના મુખ્યપદેશ સંબંધી વિચારઃ ૫ડત ૦-૪-૦ પાતંજલ યોગદર્શન: સૂત્ર, એક સંસ્કૃત ટીકા, શબ્દાર્થ ને વિસ્તૃત ગુજરાતી ટીકાસહિત. અપ્રાપ્ય ૨-૧૦-૦ સાંખ્યપ્રવચનઃ સૂવે, એક સંસ્કૃત ટીકા, સૂત્રાર્થ ને ગુજરાતી વિવેચનસાથે. શ્રીશંકરાચાર્યના અષ્ટાદશત્નો(પડતમૂલ્ય:) પચદશી: મૂળ કો, સંસ્કૃતમાં અન્વય ને ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ટીકા સાથે. (અપ્રાપ્ય) ૩-૪-૦ ૩-૦-૦.

Loading...

Page Navigation
1 ... 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352