________________
૩૮૨
શ્રીયાગકૌસ્તુભ
શિખાઉપનિષમાં પણ નીચેના વચનથી એમજ કહ્યું છે:
" जन्मांतरसहस्रेषु यदा नाश्नाति किल्लियम् । तदा पश्यति योगेन संसारच्छेदनं परम् ॥ ભાવાર્થ:—અનેક જન્માંતામાં અભ્યાસ કરવાથી જ્યારે મનુષ્યના હૃદયમાં કાંઈ પણ પાપના સંસ્કાર રહેતા નથી ત્યારે સાધક પુરુષ સૈંયમરૂપ યાગની પ્રાપ્તિદ્વારા જન્મમરણુરૂપ સંસારના છેદ કરનારા આત્મતત્ત્વને નિર્વિકલ્પસમાધિદ્વારા સાક્ષાત્કાર કરે છે.
આ સૈંયમ આત્માવિનાના ખીજા પદાર્થીમાં કરવાથી યાગીના ચિત્તમાં સિદ્ધિઓના પ્રાદુર્ભાવ થાય છે. કયા પદાર્થમાં સંયમ કરવાથી ઈ સિદ્ધિ ઉત્પન્ન થાય છે એ વિષે શ્રીપાતંજલયેાગદર્શનની ટીકામાં વિસ્તારથી કથન કરેલું હોવાથી અત્ર તેના વિ.ાર કરાતેા નથી. જેમને જિજ્ઞાસા થાય તેમણે તે ગ્રંથના વિભૂતિ ાદમાં સૂત્ર ૧૬ થી ૩૫ સુધીની તથા સૂત્ર ૩૭ થી ૪૮ સુધીની ગુરાતી ટીકા વાંચવી. સંયમના પરિપાક થવાથી સંપ્રજ્ઞાતસમાધિને ઉદય થાય છે.
[ પંદરમી
ܕܕ
PASAD
ધ્યેય વસ્તુના સ્વરૂપનું જેમાં સ્ફુટ ભાન થાય છે તે સંપ્રજ્ઞાતસમાધિ કહેવાય છે. એ સંપ્રજ્ઞાતસમાધિના ચાર ભેદ છે, વિતર્કાનુગત, વિચારાનુગત, આનંદાનુગત અને અસ્મિતાનુગત. માં વિતર્કાનુગતના એ ભેદ છે, સવિતર્ક સમાપત્તિને નિર્વિત સમાત્તિ, સ્થૂલ પદાર્થના આલંબન સહિત પ્રવૃત્ત થતી ને જેમાં શબ્દ તથા જ્ઞાનથી અભિન્નરૂપે વિકપિત અર્થ જ્ઞેય થાય છે તે સતર્યાં સમાત્ત ને શબ્દસંકેતના જ્ઞાનથી ઉપજતી સ્મૃતિની અપ્રતીતિ થયે જે સ્વરૂપથી રહિત થયેલાજેવી થઈ આલંબન કરેલા અર્થમા તાજ ભાસ કરાવે છે તે નિર્વિતર્યું સમાપત્તિ. વિચારાનુગતના પુછ્યુ એ પ્રકાર છે, સવિચારા સમાત્ત તે નિવિચારા સમાપત્તિ, સૂક્ષ્મ આલંબનમાં જે કાલે પૂર્વાપરના અનુસંધાનપૂર્વક દેશ, કાલ અને ધર્માદિના વિભાગની પ્રતીતિ થતાં છતાં જે સમાધિ થાય છે તે વિચારા સમાત્તિ