Book Title: Yog Kaustubh
Author(s): Nathuram Sharma
Publisher: Anandashram

Previous | Next

Page 311
________________ શ્રીયાગકૌસ્તુભ [ हरभ तत्र कुंडलिनी शक्ति संवर्तानलसंनिभाम् ॥ ३ ॥ जीवं निजं चेंद्रियाणि ग्रसंतीं चिंतये द्वेया । संप्राप्य कुंभकावस्थां तडिज्ज्वलनभासुराम् ॥ ४ ॥ मूलाधाराद्यतिर्देवि स्वाधिष्ठानपदं नयेत । तत्रस्थं जोवमखिलं ग्रसंतीं चितयेदवती ॥ ५ ॥ तडित्कोटिप्रतीकाशां तस्मादुन्नीय सत्वरम् । मणिपूरपदं प्राप्य तत्र पूर्ववदाचरेत् ॥ ६ ॥ तत्र स्थित्वा क्षण देवि पूर्ववद्योगमार्गवित् । अनाहतं नयेद्योगी तत्र पूर्ववदाचरेत् । ७ ॥ उन्नीय तु पुनः पद्मे षोडशारे निवेशयेत् । तत्रापि चिंतयेद्देवि पूर्ववद्योगमार्गवित् ॥ ८ ॥ उन्नीय तस्माद् भ्रूमध्ये नीरक्षोरं ग्रस्त्पुनः । मनसा सह वागोश्या भित्त्वा ब्रह्मागलं क्षणात् ॥ ९ ॥ • परामृतमहांमधौ विश्रांति तत्र कारयेत् । तत्रस्थं परमं देवं शिवं परमकारणम् ॥ १० ॥ शक्त्या सह सभायोज्य तयोरैक्यं विभावयेत् । एवं तत्त्वे परे शांतः शिवे लीनः शिवयते ॥ ११ ॥ " અર્થ:—શરીરથી પ્રાણને વિયેાગ કરનાર લિના આવવાના સમયને સંયમદ્રારા જાણીત યોગ જે કાલનું વેંચ કરવા. અે તા પૂર્વે કહેલા પ્રાણના પ્રયાહારનાં રીતિથી મૂલાધારથી કુંડલિની શક્તિસહિત પોતાના પ્રાણને અને મનને પચ્ચક્રનું ૢદન કરીને પ્રસરંધ્રમાં લાવે. પશ્ચાત્ જ્યાંસુધી તે કાલ આવીને પાછે। જાય નહિં ત્યાંસુધી પોતે બ્રહ્મરંધ્રમાંજ સુખપૂર્વક નિવાસ કરે. આમ કરવાથી ફાલ આવીને પાછે। શ્રી જાય છે, કેમકે બ્રહ્મરંધ્રની નીચે રહેલા જીવતેજ પેાતાને વશ કરવાને કાલ સમર્થ થાય છે અને શરીરના ઊર્ધ્વભાગમાં અર્થાત્ બ્રહ્મરંધ્રમાં સ્થિત થયેલા જીવ કાલ વશ કરી શકતા નથી. આવી રીતે બ્રહ્મરંધ્રમાં સ્થિત થયેલા યાગી જે २८८.

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352