________________
૨૮૦.
[ પંદરમાં
શ્રી ગૌસ્તુભ .. तथैव योगी परमात्मतत्त्वं,
ध्यात्वा समायाति तदेकनिष्ठताम ॥"
ભાવાર્થ-જેવી રીતે ક્ષારાદિક સારી રીતે શેધન કરેલું સુવર્ણ મલને ત્યજીને પિતાના ઉજજવલતારૂપ ાણને પામે છે તેવી રીતે મન ધ્યાનવડે મલિનસવગુણ તથા ર૦ સૂતમોગુણરૂપ મલને ત્યજીને તત્ત્વને પામે છે. અન્ય ક્રિયાઓની ખાસક્તિ ત્યજી દઈને અલિપણાનું (ભમરાના ભાવનું) ધ્યાન કરતે છતે કીડે જેમ અલિભાવને પામે છે તેવી જ રીતે યોગી પરમ તત્વનું ધ્યાન કરીને તેને વિષે જ એકનિષ્ઠપણાને પામે છે,
એ પ્રમાણે શ્રીગૌસ્તુભમાં ધ્યાનનિરૂપણ એ નામની ચૌદમી પ્રભા સમાપ્ત થઈ. ૧૪
પંદરમી પ્રભા
સમાધિનિરૂપણ - બેયવસ્તુના સ્વરૂપને પામેલું મન જ્યારે પેતાના ધ્યાનપણના સ્વરૂપને પરિત્યાગ કરીને અને સંકલ્પવિકલ્પથી રહિત થઈને કેવલ ધ્યેયવસ્તુના સ્વરૂપથી સ્થિત થાય છે ત્યારે તેની તે અવસ્થાને યોગીપુરુષ સમાધિ કહે છે. નીચેનાં શાસ્ત્રવચન માં પણ સમાધિની વ્યાખ્યા એ પ્રમાણે કરવામાં આવી છે – "यं लब्ध्वाप्यवमन्येत समाधिः परिकोर्तितः॥"
શ્રી કૃતનિષત્ ા " सरित्पतौ निविष्टांबु यथाऽभिन्नं लर' त्वियात् । तथाऽभिन्नं मनस्तत्र समाधि सममानुयात् ॥"
શ્રી યાજ્ઞવરાહિતા ” " तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः॥"