________________
પ્રભા]
ધ્યાનનિરૂપણ
૨૭
-
પાનવડે શ્રીપરમાત્માને સાક્ષાત્કાર થાય છે એ વાર્તા શ્રીમુંડકાપનિષદમાં તથા શ્રીધ્યાનબિંદૂપનિષદ્દમાં નીચેનાં વચનેથી દર્શાવી છે
“તતતું તે પરસે નિકા થાળમાજ: ” " स्वदेहमरणिं कृत्वा प्रणवं चोत्तरारणिम् ।। ध्याननिर्मथनाभ्यासादेवं पश्येन्निगूढवत् ॥"
ભાવાર્થ –ધ્યાન કરનારે પુરુષજ ચિત્તશુદ્ધિ થયા પછી તે પ્રાણાદિકલાથી રહિત બીપરમાત્માને સાક્ષાત્કાર કરે છે. મુમુક્ષુ પિતાના - મનને નીચેનું કારણ અને પ્રણવને ઉપરનું કાછ કરીને ધ્યાનરૂપ મથનના અભ્યાસથી ગુણવત્ રહેલા શ્રી પરમાત્માને સાક્ષાત્કાર કરે.
ધ્યાનવડે મનુષ્યનાં પાપના સંસ્કારે નિવૃત થાય છે એ વાત શ્રીધ્યાનબિંદૂપનિષદ્દમાં નીચેના વચનથી જણાવી છે –
" यदि शैलसमं पापं विस्तीर्ण योजनान् बहून् । भिद्यते ध्यानयोगेन नान्यो भेदः कथंचन ॥"
ભાવાર્થ-જે પર્વતના જેવા ઉચાં અને અનેક જનપત વિસ્તારવાળાં પાપ હોય તે પણ બ્રહ્મનું ધ્યાન કરવાથી તે સર્વપાપાનું ભેદન થાય છે. અન્ય કેઈપણ ઉપાયથી તે પાપનું ભેદન થતું નથી.
ધ્યાન કરનારા પુરુષના રજતમોગુણ દૂર થાય છે, ને તે શ્રીપરમાત્માસ્વરૂપ થાય છે. આ વાર્તા આચાર્યભગવાને શ્રીવિવેકચૂડામણિમાં નીચેના કલેકથી કહી છે –
" यथा सुवर्ण पटुपाकशोधितं, त्यक्त्वा मलं स्वात्मगुणं समृच्छति । तथा मनः सत्वरजस्तमोमलं, ध्यानेन संत्यज्य समेति तत्वम्॥" “તિરાજિwાથ ટો, ध्यायन्नलित्वं हलिभावमूच्छति ।