________________
પ્રભા ]
ધારણાનિરૂપણુ
૨૬૫
શૂન્ય, મહાશૂન્ય તે અતિશૂન્યમાં નીચે પ્રમાણે ધારા કરી
શકાય છે:—
પ્રાણિપદાર્થાંના તથા ચાર ભૂતાના અભાવવાળા આકાશમાં જે ધારણા કરવી તે શૂન્યની ધારણા, સર્વે પ્રાણિપ્રદાર્થોના તે પાંચભૂતાના અભાવાળી માયામાં જે ધારણા કરવી તે મહાશૂન્યની ધારણા અને સર્વેદશ્યના અત્યંતાભાવવાળા બ્રહ્મમાં જે ધારણા કરવી તે અતિશૂન્યની ધારણા કહેવાય છે.
આકાશ, પરાકાશ, મહાકાશ, તત્ત્વાકાશ તે સૂકાશ એ બ્યામપંચક કહેવાય છે. ખાદ્યાયંતરમાં જે અત્યંત નિર્મલ નિરાકાર આકાશની ધારણા કરવી તે આકાશની ધારણા કહેવાય છે, આચાજ્યંતરમાં જે અત્યંત અંધકારસદશ પરાકાશની ધારણા કરવી તે પરાકાશની ધારણા કહેવાય છે, બાહ્વાયંતરમાં જે કાલાનલસદશ મહાકાશની ધારણા કરવી તે મહાકાશની ધારણા કહેવાય. છે, ખાવાëતરમાં જે નિતત્ત્વવરૂપ તત્ત્વાકાશની ધારણા કરવી તે તત્ત્વાકાશની ધારણા કહેવાય છે, અને ખાદ્યાન્વંતરમાં જે કોટિસૂર્યસદર્શ સૂયૅકાશની ધારણા કરવી તે સૂર્યકાશની ધારણા કહેવાય છે. આ યેામપંચકમાં ધારણા કરવાથી સાધક લક્ષ્યાર્ચે બ્યામસદશ થાય છે.
•
ભૂમિપર આસનથી વધારેમાં વધારે એ હાથ તે ઓછામાં એછે એક વેંત છેટે કોઈ પણ પ્રકાશવાળા નાના નિશ્ચક્ષ પદાર્થ મૂકી કિવા કાંઇ ચિહ્ન કરી ત્યાં દૃદ્રિારા નીકળેલી અંતઃકરણની વૃત્તિને સ્થિર થાપી તે ભૂચરીમુદ્રા કહેવાય છે. આ મુદ્રાના અભ્યાસથી સાધકને આરંભમાં તે સ્થાને તુષાર, સામાન્ય પ્રકાશ, ભૂતાનાં ત્રસરેણના રંગ, તેજોબિંદુ, તેજ:પુંજ તે સ્વપ્રતિબંધને
અનુભવ થાય છે
ત્રિપુટીમાં જે ધારણા કરવામાં આવે છે તેને ચાચરી દિવા પક્ષાંતરે ખેચરીમુદ્રા કહેવામાં આવે છે. આ મુદ્રામાં આરંભકાલે વિસ્કુલિંગ, પછી પ્રકાશ, દીપન્યાતિ, દીપમાલા, નક્ષત્રમાલા, વિદ્યુત્,