Book Title: Yog Kaustubh
Author(s): Nathuram Sharma
Publisher: Anandashram
View full book text
________________
ર૭૪.
શ્રી ગૌસ્તુભ
[ ચૌદમી
જેમના, પરમાત્મા, અવ્યય, ચારે ભણી પ્રભાવ છે જેમનું રૂપ પ્રકાશન વાળું છે એવા, પુરુષોત્તમ અને સર્વભૂતના હદયમાં સ્થિત એવા દેવેશને મનવડે જોઈને “તે હું છું” એમ ભાવના કરવી એ સગુણધ્યાન કહેવાય છે. ૧-૬ अयाग्निध्यानम् ।
"हृत्सरोरुहमध्येऽस्मिन् प्रकृत्यात्मक कणिके। अष्टैश्वर्यदलोपेते विकारमयकेसरे ॥॥ ज्ञाननाले बृहत्कंदे प्राणायामप्रबोधिते । विश्वार्चिषं महावह्नि ज्वलंतं विश्वतोमुखम् ॥२॥ वश्वानरं जगद्योनि शिखानां बीजमोश्वरम् । तापयंतं स्वकं देहमापादतलमस्तकम् ॥३॥ निर्वातदीपवत्तस्मिन् दोपितं हव्यवाहनम् । दृष्टा तस्य शिखामध्ये परमात्मानमक्षरम् ॥४॥ नीलतोयदमध्यस्थविद्युल्लेखेव राजित । नीवारशूकवद्रूपं पोताभं सर्वकारणम ॥५॥ ज्ञात्वा वैश्वानरं देवं सोऽहमात्मेति या मतिः ॥ सगुणेषूत्तमं ह्येतत् ध्यानं योगविदो विदुः ॥६॥
ભાવાર્થ-પ્રકૃતિરૂપ જેની કણિકા છે, અણિમાદિક અષ્ટ સિદ્ધિઓરૂપ જેનાં દલ છે, સોળ વિકારરૂપ નાં કેસરાં છે, ને જ્ઞાનરૂપ જેનું નાલ છે, મહત્તત્વરૂપ જેને કંદ છે, પ્રાણાયામથી જેનું મુખ વિકસિત છે એવા હૃદયકમળમાં અનેક કિરણેથી વ્યાસ, મહાવનિ, ચારે ભણીથી પ્રકાશવાળાં, વૈશ્વાન, જગતનું કારણ શિખાએનું કારણ, ઈશ્વર, પગથી મસ્તકપર્યત પાતાના દેહને તપાયમાન કરી રહેનાર, નિર્વાત દીપની પેઠે અચલ શિખાવાળા, તે શિખામાં હવ્યવાહનરૂપે શોભનાર, તેની શિખાના મધ્યમાં નીલમેઘમાં વિદ્યુતલેખાની પેઠે શેભતા અક્ષર પરમાત્માને જેને તેમજ નીવારના અગ્રભાગસમાન રૂપવાળા, પીતવર્ણ ને સર્વના કારણે વૈશ્વાનરદેવને

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352