________________
૨૪૮
શ્રીયોગકૌસ્તુભ
[ અગીઆરમી
પુરુષના ચિત્તમાં કામવિકારવડે વ્યગ્રતા થાય છે ગબલવડે કુવિચાર તથા ઇદ્રિના બાહ્યવેગને રોકો વીર્યને ઊર્ધ્વ રાખવું એ યુગના અભ્યાસમાં આગળ વધવા માટે ઘણું ઉપયોગી છે. વીર્ય ને મૂત્ર એ બંનેને ઉપસ્થના આગળના ભાગમાં આવવાના માર્ગ ભિન્ન ભિન્ન છે. મૂત્રાશયમાંથી મૂત્રને બહાર આવવાનો માર્ગ લાંબે છે. મૂત્રને બહાર નીકળવાના માર્ગમાં વૃષણની સમીપ તે માર્ગમાં વીર્યને નીચે લઈ જનારી શુક્રધરાનાડી તેને આવી મળે છે.
અનાહત, વિશુદ્ધ ને આજ્ઞા એ ત્રણ ચકોમાં ત્રણ ગુણની ત્રણ ગ્રંથિઓ છે તે ભૂદાઈને તેમાંથી વાયુ સુષણ માં આગળ ચાલવા લાગે તે ગ્રંથિભેદ કહેવાય છે.
છ ચક્રોમાં થઈ વાયુ ધુણામાં ઉપર ચઢવા લાગે તેથી તે ચકોને જે ભેદ થાય છે તે ચક્રભેદ કહેવાય છે
પતિહીનને-વેશ્યાને-રંડી ( રડ-રંડા ) કહે . કુંડલિની વેશ્યાની પેઠે વિષયવૃત્તિઓને ઉપજાવ્યા કરે છે, અને જન્મથી જ-બાલ્યકાલથીજતે તેમ કરે છે માટે તે બોલરંડા કહેવાય છે; અથવા આત્મરૂપ પતિને બાલ્યકાલથીજ તે ભૂલી ગઈ છે–તેનાથી વિવવાની પેઠે વિખુટી પડી છે-માટે પણ તે બાલરંડા કહેવાય છે; કિવા તે બાલ-વાલ–ના જેવી સૂક્ષ્મ રંડા-નાડી-છે માટે બાલરડા કહેવાય છે. જે દ્વિજબાલરંડા બાલપણામાંથી રંડાયેલી હોવાથી સર્વદા બ્રહ્મચર્ય પાળે છે તે બાબરંડા બાલબ્રહ્મચારિણી પણ કહેવાય છે. આ કુંડલિની પણ બાલબ્રહ્મચારિણી છે.
સુષુબ્બામાં વાયુ ઉપર ચઢ હોય તેમ લાગે, અને શરીરમાં ખાલી ચઢવાની પિઠે ત્રમત્રમ થતું હોય એમ અનુભવાય ત્યારે અભ્યાસીએ જાણવું જે નીચેને વાયુ સુષુષ્ણમાં (પર ચઢે છે.
૧૧ સંભણીમુદ્રા ગુદાનું સંકોચનવિકાસન સ્વસ્તિકાસને બેસીને કરવું, અને અપાનની ઉષ્ણતાથી કુંડલિનીને જગાડવી તે સંભણી (કુંડલિનીને સારી રીતે