________________
૨૫૨
શ્રી ગૌસ્તુભ
[બારમી
શ્રીયાજ્ઞવસંહિતામાં પણ નીચેના કી એમજ કહ્યું છે_ " इंद्रियाणां विचरतां विषयेषु स्वभावतः।
बलादाहरणं तेषां प्रत्याहारः स उच्यते ॥"
અર્થ –સ્વભાવથી તિપિતાના વિષયોમાં વિચરનાર શ્રોત્રાદિ ઈદ્રિયોનું વિવેકરૂપ બલથી નિવારણ કરવું તે પ્રસાહાર કહેવાય છે.
રૂપવતી સ્ત્રીઓ, સુવર્ણદિનાં ભૂષણ, રમણીય વસ્ત્રો તથા સંસારના બીજા મોહક પદાર્થોને રાગપૂર્વક જવાની જેના મનની ઈચ્છા નિવૃત્ત થઈ છે તે ચક્ષુના વિષયો ભોગ તાં છતાં પણ નથી. ભાગવતા. અયોગ્ય એટલે વિષયી પુરુષ કે સ્ત્રીએ વાપરેલ કિવા રાગથી સંપાદન કરેલ પુષ્પ ને અત્તર આદિ સુગંધમય વસ્તુઓ સુંઘવાની જેના મનમાં તૃષ્ણ નથી તે નાસિકાએ સુગંધ લેતાં છતાં પણ કેવલ નિર્દોષ રહે છે. ગ્રામ્ય કથાઓ, સ્ત્રીઓની વાતે તથા ગ્રામ્ય ગીત સાંભળવાની જેના મનમાં લેશ પણ ઇચ્છા નથી, તેમજ વાવો તથા ગીત સાંભળવામાં જેની રાગપૂર્વ પ્રવૃત્તિ થતી નથી તે પિતાના શ્રોત્રવડે શબ્દ સાંભળતાં છતાં પણ દોષરહિત રહે છે. નાના પ્રકારના રસમય પદાર્થો ખાવાને જેની જીભ વેગવાળી થતી નથી તે પ્રાપ્ત વિડિત પદાર્થોને ખાત છને પણ સદા ઉપવાસીજે છે. શીતોષ્ણદિથી સુખદુ:ખ ઉપજાવનાર વિષયોને વિષે જેનું મન સમાનભાવને પામ્યું છે તેને અનાયાસે પ્તિ વિહિત સ્પર્શના ઉપભેગથી દેષ લાગતો નથી. અસત્ય બોલવું, અપશબ્દ બલવા, નિપ્રયોજન બેલવું, કઠોર વચન બોલવાં ને અરનિદા કરવી એટલા દે જેની વાણીમાં નથી તે બેલતાં છતાં પણ મૌની છે. અન્યાયથી પારકું દ્રવ્ય ગ્રહણ કરવું, કેઈને વિના અપરાધે મારવું, નિષ્ણજન ચાળા કરવા, તણખલાં તેડવાં કે નિષિદ્ધ વસ્તુને ગ્રહણ કરવી એટલા દેષ જેના હાથને વિષે નથી તે હાથવડે થન રાં કાર્યો કરતાં છતાં પણ નિર્દોષ છે. અન્યાયથી કેઈનું દ્રવ્ય ગ્રહણ કરવા જવું, પરદાદાને સંગ કરવા જવું, કોઈનું કાર્ય બગાડવા જવું, તે તેને નિષ્ણજન