________________
બ્રહ્મા]
પ્રાણાયામનિરૂપણ
શા*શ્રવણ આદિ ઉપાચેાથી તે સિદ્ધ થતી નથી. આ મુદ્રાન. અભ્યાસીને જઠરાગ્નિનું વિશેષ પ્રદીપન માટે તેણે ઇચ્છાપૂર્વક જમવું જોઈએ, જો તે થાડું ભાજન રાગ્નિ તેના દેને ખાળવા માંડે છે.
૨૩૯
થાય છે
કરે ત
માથું પૃથ્વીપર રાખી બંને હાથના આંકડા ભીડી માથાને અડાડી રાખી પાને અધર રાખવા તે વિપરીતકરણીમુદ્રા કહેવાય છે. આ અભ્યાસની વૃદ્ધિ કરવામાટે પગને ભીંતને આધારે રાખવા તે વચ્ચે વચ્ચે બંને હાથની તર્જનીથી નાભિ દબાય એમ કેની ઉપરના ભાગના બંને દ્વાર ના પંજાથી દબાવતા જવું. પહેલે દિવસે આ મુદ્રા ક્ષણવાર ( થોડા સમય ) રાખવી, ને ત્યાર પછી ધીમે ધીમે તેને વધારે અભ્યાસ રવા, આ મુદ્રાના અભ્યાસથી ત્રિવલ્લી તથા પળીયાં નાશ પામે છે, તથા વીર્યની ઊર્ધ્વગતિ થાય છે. આ મુદ્રાને ખીજી રીતે પણ અભ્યાન થઈ શકે છે તે આ પ્રમાણે:—પ્રથમ શવાસન કરી પછી અંતે ડાથેા કેડમાં ભરાવી કાણીના પાછળના ભાગેા, સ્કંધ, ગળાની પ છળતા ભાગ તે માથાની પાછળના ભાગ એમના ટેકાવડે શરીરને અહર રાખવું. આ અભ્યાસ એક પ્રહરસુધી કરવામાં આવે તા છએક માસમાં અભ્યાસીના શરીરસામર્થ્યની વૃદ્ધિઉપરાંત તેના અંત:કરણમાં જ્ઞાનની યાગ્યતાના લાભ થવાથી તેને કાલના જય કરવાનું સામર્થ્ય પ્રપ્ત થાય છે.
'
૯ વોલીમુદ્રા
શિસ્તના દ્રિમાં પ્રવેશ કરી શકે એવી જાડાઈવાળા ચૌદ ગળ લાંખેા, સીધા અને સુંવાળા સીસાને ગજ સિદ્ધ કરાવવા. તેના આગળતા ભગ અર્ધગાલના જેવા રાખવા. પછી ઉપસ્થદ્રિયના માર્ગ શુદ્ધ કરવામાટે ધીમે ધીમે તે ગુજને થુંકવાળા વા તલના તેલવાળા કરીને શિસ્તના દ્રિમાં પ્રતિદિન એક એક આંગળ વધારે નાંખતા જવાના અભ્યાસ કરવા; એટલે પહેલે દિવસે તે એક આંગળ