________________
પ્રભા ]
પ્રાણાયામનિરૂપણ રહેલી છે, તેને જાગ્રત કરે છે. આ કુંભક યોગસાધકના અંત:કરણને પવિત્ર કરનાર, સુખદ તથા સમશીતોષ્ણ હોવાથી સર્વદા (ત્રણે ઋતુમાં) સર્વને હિતકર છે.
૬ ભ્રામરી પદ્માસને બેસી, મુખ બંધ રાખી, જમણું નાસાપુટ દબાવી ડાબા નાસાપુટદ્વારા ભમરાના જેવા નાદસહિત પવનને અંતર ખો ને પછી ધીમે ધીમે જમણું નાસાપુટદ્વારા ભમરીના જેવા નાદથી રેચક કરવો. આમ વારંવાર સ્વભાવસિદ્ધ કુંભકસાથે પૂરકચક કરવા. આ કુંભકને ભ્રામરીકુંભક કહે છે. આ કુંભક સિદ્ધ કર્યાથી સાધકના ચિત્તની ચંચળતાને નાશ થાય છે. તેમજ તેના અંતઃકરણમાં ઘણું આનંદને અનુભવ થાય છે.
૭ મૂચ્છ પઘાસને બેસી, ડેક સીધી રાખી પ્રથમ ઈડાનાડીવાટે પૂરક કરીને તેના અંતમાં દઢ જાલંધરબંધ કર, ને બંને હાથના બંને અંગૂઠાથી બંને કાન, બંને તર્જનીથી બંને આંખે, બંને મધ્યમાંથી નાક ને બાકીની આંગળીઓથી મોટું બંધ કરી યથાશક્તિ કુંભક કર, ને પછી શનૈઃ શનૈઃ જાલંધરબંધસહિતજ નાસિકાના જમણું દ્વિધારા રેચક કરો આ કુંભક મનને મૂછ પમાડે છે, માટે તેનું મૂચ્છ એવું નામ પાડેલું છે. કોઈ યોગીઓ આ કુંભકને
મુખમુદ્રા પણ કહે છે. આ કુંભક સાધકને ચિત્તચાંચત્યના નાશકાશ સારિક સુખ આપનાર છે.
૮ પ્લાવિની અર્ધપવાસન વાળી, છાતી બહાર કાઢી, માથાભણી બંને હાથ લાંબા કરી, તેના અંગુઠાના આંકડા પરસ્પર દૃઢ ભીડી, પૂરકવો
૧૪.