________________
૨૨૦
શ્રીગૌસ્તુભ
[અગીઆરમી
-
-
*
*
- * * * *-----
~ -
-
અંતર્ધાતિના ચાર પ્રકાર છે, વાતસાર, વારિસાર, વહિંસાર ને બહિષ્કૃત, કાગડાની નીચલી ચાંચના જે જિને આકાર કરી તેને મેઢાબહાર રાખી તેવડે શનૈઃ શનૈઃ બહારના વાયુને અંતર ખે. આ વેલા નાસિકાનાં બંને છિદ્રો જમણા હાથથી દબાવી રાખવાં. પવન મચી રહ્યા પછી નૌલિક્રિયાવડે ઉદરને હલાવવું, ને પશ્ચાત્ મુખ બંધ રાખી નાસિકાનાં બંને છિદ્રોદ્વારા તે વાયુને ધીરે ધીરે બહાર કાઢવે. આ વાતસાર અંતતિ કહેવાય છે. મુખદ્વારા કંઠપર્યત જલનું પાન કરી પછી નૌલિક્રિયા વડે ઉદરને હલાલવું, ને પથાત તે જલનું ગુદાદ્વારા વિરેચન કરવું તે વારિસાર અંતધંતિ કહેવાય છે. આ ક્રિયાને કઈ યેગીઓ શંખપ્રક્ષાલન (શંખપખાલ) પણ કહે છે. શંખિનીમાડીને વશ કરી મુખવાટે પકવાશયમાં ગયેલા પાણીથી પકવાશયન, મોટા આંતરડાને, નાના આંતરડાને, મળમાર્ગને (ચઢતા નલને તથા ઊતરતા નલને,) મલાશયને ને ગુદાને આ ક્રિયા વડે શુદ્ધ કરવામાં આવે છે. નાભિગ્રંથિને આકર્ષીને પુનઃ પુનઃ મેરુપૃષ્ઠસાથે (બડાની કરડસાથે) લગાડવી તે વહિંસાર અંતર્જ્યોતિ કહેવાય છે. આ ક્રિયાથી ઉદરના રોગ દૂર થઈ જઠરાગ્નિ વૃદ્ધિ પામે છે, કાગડાની નીચલી ચાંચની પેઠે જિને મુખને બહાર કાઢી નાસિકાનાં બંને છિકો જમણે હાથે બંધ કરી બહાર ના પવનને અંતર ખેંચી તેવો ઉદર ભરવું; પશ્ચાત યથાશક્તિ તે પૂરેલ પવનનું ધન કરી નૌલિ કરી તે પવનને ગુદાદ્વારા બહાર કાઢવો તે બહિષ્કત અંતધતિ કહેવાય છે.
દંતધૌતિના પાંચ ભેદ છે, દંતમૂલ, જિહામૂલ, વામકર્ણરે, દક્ષિણકર્ણરંદ્ર ને પાવરધ. કેવડીઆ કાથાની ઝીણી ભૂકી તથા તેનાથી ત્રણગણી શુદ્ધ મૃત્તિકાની ઝીણી ભૂકી લઈ તે બંનેને મેળવી, તેમાં થોડું જલ નાંખી, તેવડે મધ્યમાંગુલિથી નિપ્રતિ પ્રભાતમાં દાંતના મૂલને ઘસવાં તે દંતમૂલધતિ કહેવાય છે. આ ક્રિયાવડે પિત્તની નિવૃત્તિ થઈ દાંત દઢ થાય છે. જમણું હાથની તર્જની, મધ્યમાં