________________
પ્રભા ]
પ્રાણાયામનિરૂપણુ .
૨૨૭
પણ જમણા પગના અંગૂઠાને પકડવા. કુંભકકાલે પ્રાણાયામના યથાશક્તિ મંત્રો મન માં ભણવા, અથવા સેાથી માંડીને પાંચસેાપર્યંતના એક મનમાંગવા, પછી ઢાખેા હાથ ઊપાડી તે હાથના અંગૂડાવડે ડાબું નાસાપુર દબાવી જમણા નાસાપુટદ્વારા શનૈઃ શનૈઃ રેચક કરવા. ઉપર કહા પ્રમાણે અભ્યાસ કરવા તેને ચંદ્રાંગને અભ્યાસ કહે છે. કુંભકની સંખ્યા શક્તિપ્રમાણે કરવી. આ અભ્યાસમાં પૂરેલે પવન શરીરના ડાબા ભાગમાં સ્થિર રહે છે.
જમણા પગને સમેટી તેની પાની સીવનીમાં લગાડી ડામે પગ લાંખેા કરી તેના અંગૂઠાને ડાબા હાથની તર્જની તથા અંગૂડાથી પકડી ષ્ટિ ભૃકુર્દીમાં રાખી જમણા નાસાપુટદ્વારા પૂરક કરી પછી જાલંધરબંધ કરવા, તે જમણા હાથના અંગૂઠા તથા તર્જનીવડે પણ ડાબા પગના અંડાતે પકડવા. કુંભક ચંદ્રાંગના અભ્યાસમાં કહેલી રીતે યથાશક્તિ કરવા. પછી જમણા હાથ ઊપાડી લઈ તે હાથના અંગૂડાવડે જમણું નાસાપુર ખાવી ડાબા નાસાપુટદ્વારા શનૈઃ શનૈઃ રેચક કરવો. ઉક્ત અભ્યાસ કરવા તેને સૂયીંગા અભ્યાસ કહે છે. આ અભ્યાસમાં પૂરેલા વાયુ શરીરના જમણા ભાગમાં સ્થિર રહે છે. ચંદ્રાંગના અભ્યાસમાં જેટલા કુંભક કર્યો હૈાય તેટલા કુંભક આ સૂર્યાંગના અયાસમાં પણ કરવા.
મહામુદ્રાના અભ્યાસીને પાપથ્યને વિચાર બહુ આવશ્યક નથી, કારણુ સંપૂણૢ રસ-કડવા ને ખાટા આદિ તેને પચી જાય છે. સૂકું, રસતિ, ) વાસી તથા દુર્જર ભાજન કર્યું ડ્રાય તે પણ તેને અમૃતની પેઠે પચી જાય છે. મહામુદ્રા સિદ્ધ કરવાથી ક્ષયરેાગ, કાઢ, ગુડ્ડાવર્તી, ગુમરાગ, અજીર્ણ, જવર, પ્રમેહ ને ઉદરરોગ નાશ પામે છે. મહાકલેશ જે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ તે અભિનિવેશ તથા તેના ધર્મ જે શાકમાકંદ તેમજ શરીરના ધર્મ જે વૃદ્ધાવસ્થા તથા મૃત્યુ તે પણ આ મુદ્રાથી આત્મસાક્ષાત્કારદ્વારા નાશ પામે છે, માટેજ આ મુદ્રાને સિલેકો મહામુદ્રા કહે છે