________________
૨૧૪
શ્રીયાગકૌસ્તુભ
[ અગીઆરમાં
પ્રાણાયામને સાહાય્ય કરનારી યાગક્રિયાએ
-::
પ્રાણાયામની મુખ્ય ક્રિયા તથા આઠ પ્રકારના કુંભકવિષે ઉપર વિસ્તારથી લખવામાં આવ્યું છે, હવે એ ક્રિયાને સાહાસ્ય કરનારી ખીજી ક્રેટલીક યાગક્રિયા છે તે નીચે બતાવવામાં આવે છે.
એ સહાય્યક ક્રિયાઓના આપણે એ મુખ્ય ભાગ પાડીએ, ૧ મનિવારક ઉપક્રિયા ને ૨ મુદ્રાઓ.
મલનિવારક ઉપક્રિયા
૧ નૈતિ, ૨ બ્રહ્મદાતણુ, ૩ ધૌતિ, ૪ બસ્તિ, ૫ નૌલિ, । ત્રાટક, છ કપાલભાતિ, ૮ ગજકરણી એ આઠ મનિવારક ઉપક્રિયાઓ છે.
૧ નૈતિ
છે, સામાન્યનૈતિ, ઘર્ષણનેતિ તે યુગલઅનાવવાની તથા કરવાની રીતિ નીચે
નૈતિના ત્રણ પ્રકાર મતિ. એ ત્રણે નૈતિએ પ્રમાણે છેઃ
ખીન્ન અર્ધા ભાગના
દેશી કિવા ચીનાઈ સૂત્રને ગ્રંથિવિનાના ચીકણા તાંતણા ત્રણુ કિવા ચાર વેંતની લંબાઇના રાખી તેને સવ.સાવડા કે દોઢસાવડા કરવા. પશ્ચાત્ તેના મધ્યભાગમાં એક તાંતણા બાંધી અર્ધાં ભાગને વળ દીધાવિનાના રહેવા દેવા, તે ત્રણ સરખા ભાગ કરીને તેમને ઉંદરપુચ્છા કરી સારી રીતે વળ ઈ દૃઢ મેળવવા, મૈં સિદ્ધ થયેલા તે અર્ધા ભાગને મીણુ ચઢાવી સુંવાળા કરવા. પછી ઉગમણે કિવા ઉત્તરાદે મેાઢે ઉભડક બેસી, ડાક ઉંચી રાખી, નાકને શુદ્ધ કરી, તથા નૈતિને પાણીમાં ભીંજવી, ભાજીવાળા ભાગને છેડા ધીરેથી નાકના જે દ્રિમાંથી પવન વહેતા હાય તે છિદ્રમાં નાંખી તે છેડે, ગળાઉપરની કાકડીઆગળ આવે
•