________________
પ્રભા ]
નિયમનિરૂપણ
૧૪૧
વિમુખ જીવાનુ પણુ દીનબંધુ એવા ભગવાન ભરપાષણ કરે ! છે તા શું તેઓ પેાતાના ખરા અનુયાયીને વિસરી જશે ? ના, કદી પણ નહિ વિસરે.
લક્ષ્ય અને પેય પદાર્થાવિષે, ઓઢવાપહેરવાનાં વસ્રાવિષે મેં ભૂષણાને વિષે, આરાહણુ કરવાનાં પશુએ વાહના અને યંત્રોને વિષે, અને સંક્ષેપમાં સર્વે સંસારી ભેગાને વિષે જેનું મન સંતાષ ગ્રહણુ કરી તેમની પ્રાપ્તિપ્રાપ્તિમાં સમાનભાવને પામ્યું છે, ને તે સંબંધી જેની તૃષ્ણા નિવૃત્ત થઈ ગઈ છે, એજ તૃપ્તિમાન પુરુષ છે.
અમુક “ મારું છે' એવી આઢ મમતા સંતષીને વિષે નથી. સ્વામીપણાનું અભિમાન કરી સંસારી વસ્તુઓના અતિશય પ્રેમથી સંચયજ કર્યાં કરવા, અને તેમાંથી યેાગ્ય માર્ગે કાંઇ પશુ ન વાપરવું, એ લેાબીનું વર્તન છે, અને તેથી વિરુદ્ધુ સંતાપીનેા પવિત્ર ધર્મ છે.
વ્યસનરૂપી ધન સંતાષીને અનુચિત છે. તૃષ્ણાદિ જ્યારે ચિત્તને પીડા કરે ત્યારે આત્મનિષ્ઠાનું બલ રાખી વિષયાને અત્યંત અસાર, દુ:ખદ તથા અનિલ જાણી મેક્ષસાધકે સાવધાન રહેવું જોઈએ. આ સંસારનાં લૌકિક મહાન્ સુખા તથા દેવતાનાં દિવ્ય મહાત્ સુખા એ સર્વ ભૃગુાક્ષયના સુખનેા સેાળમેા ભાગ પણ નથી. સંતાષ એ યાગી પુરુષોનું પરમ ધન છે એમ એક કવિ નીચેના વચનથી કડું છે.—
''
,,
" सर्पाः पिबंति पवनं न च दुर्बलास्ते, शुष्कैस्तृणैर्वनगजा बलिनो भवति । कंदैः फलैर्मुनिवरा गमयंति कालं, संतोष एव पुरुषस्य परं निधानम् ॥ અર્થ:અરણ્યમાંના સર્પી પત્રન પીને રહે છે, પણ દુર્ખલ થતા નથી, વનના હાથી સૂકાં તૃણાદિનું ભક્ષણ કરવાથી ખસવાન્ થાય છે, અને શ્રેષ્ઠ મુનિએ કંલાવિડે સર્વ આયુખ્ નિર્ગમન કરે
૧૦