________________
૧૯૦
શ્રી ગૌસ્તુભ
[ દશમી
-
~~-
~
તર્જની ગેલ આકારે મેળવી રાખી બાકીની ત્રણ આંગળીઓ જુદી રાખી બેસવું તે જ્ઞાનમુદ્રા (ભદ્રામુદ્રા) કહેવાય છે.
૮૫ ગર્ભાસન અર્ધપવાસને બેસી, કુટાસનની પેઠે બંને પગની વચ્ચે બંને હાથે નાંખી, પછી તે બંને હાથે બંને પગના બંને નળાની બહાર ઊંયા લઈ તે હાથવડે બંને કાનની બુટ પકડીને બેસવું તે ગર્ભાસન કહેવાય છે. ગર્ભાસનના અભ્યાસથી ઉદરના રે ગની નિવૃત્તિ ને મનની પ્રસન્નતાની પ્રાપ્તિ થાય છે.
લલાંગુલાસન અર્ધપદ્માસન કરી, પછી શયન કરી, પશ્ચાત બને હાથની મુઠીઓ વાળા કેડની નીચે રાખી તથા ડેકને કઈક ઊંચી રાખીને યથાશક્તિ જાલંધરબંધ કરીને સ્થિતિ કરવી તે લોલાંગુલાસન કહેવાય છે. આ આસનથી ઉદરના રોગની નિવૃત્તિ ને જઠરાગ્નિની પ્રદીપ્તિ થાય છે.
૮૭ અકસન બે હાથના પંજા ભૂમિપર રાખી, તેવડે સર્વ શરીરને ઊંચું પાડી, બંને પગના અડાલા પંજા બંને હાથના પંજાની પાછળ રાખવા અને તેને થોડી આગળ નમાવેલી રાખવી તે બકાસના કહેવાય છે. આ આસન જઠરાગ્નિની પ્રદીપ્તિ કરે છે.
૮૮ કર્ણપીડનાસન * સુઈને કેડભણી બંને હાથ લાંબો કરવા. પાછી બંને પગને માથાભણી પાછી વાળી બંને ઢીંચણે બંને કાને અડાડી બંને પગનાં માંગળા ભૂમિને અડાડીને સ્થિર થવું તે કર્ણપીડનાસન કહેવાય છે. આ આસન પણ જઠરાગ્નિને પ્રદીપ્ત કરનારું છે.