________________
આસનનિરૂપણુ
૮૦પકાસન
..
આરંભમાં શવાસનની રીતે શ્ચયન કરી પછી બંને પગા ઢીંચણથી વાળી તેના પુજા ઢગરાનીચે લાવવા તે બંને હાથ લાંમાં રીતે સાથળપર રાખી સ્વસ્થપણું પડી રહેવું તે પર્યંકાસન કહેવાય છે. કેટલાક યાગીએ અર્ધપદ્માસનને પર્યંકાસન કહે છે.
પ્રજા ]
૧૫
•
૮૧ સમસંસ્થાનાસન
પલાંઠી વાળી, બંને પગની પાની તથા ા સંચેલા રાખી ધડ, ડાક તથા મસ્તકને અત્યંત સીધા રાખી, તે બંને હાથના પંજા ઢીંચણુપર સારી રીતે રાખી સ્થિર થવું તે સમસંસ્થાનાસન કહેવાય છે.
૮૨ ક્ષેમાસન
પલેાંઠી વાળા, બંને સાથળના મૂલમાં બંને હાથની કાણી રાખી હાથને સંપુટ કરી સ્વસ્થ બેસવું તે ક્ષેમાસન કહેવાય છે-
૮૩ ઉષ્કૃનિષદનાસન
બંને હાથને ક્રાણીથી પાછા વાળાને તથા બંને પગને ઢીંચણુથી પાછા વાળીને બેસવું ને મેઢું કાંઇક ઉંચું રાખવું તે ઉષ્કૃનિષદનાસન કહેવાય છે.
૮૪ સાપાશ્રયાસન
ડાબા પગના સાથળપર જમશેા પગ રાખી તથા જમણા પગના સાથળપર ડામ પગ રાખી પછી ઢાખા ગાઢણુની નીચે ચેાગપટ્ટક ( લાકડાની છ આંગળને આશરે ઉંચી ને ગેાળ પાટલી) રાખી, બંને હાથેા જ્ઞાનમુદ્રાયુક્ત કરી તે બંને ગાઢણુપર રાખી, દૃષ્ટિ અર્ધ ઊબ્રાહી રાખી, સ્થિર થવું તે સાપાશ્રયાસન કહેવાય છે.
બંને હાથના પંજા ઢીંચણુપર સવળા રાખી અંગૂ તથા