________________
૨૦૬
શ્રીગકૌસ્તુભ
[ અગીઆરમી
ભસ્ત્રિકા, મૂચ્છ ને પ્લાવિનીવિનાના પ્રત્યેક કુંભકમાં પૂરકવેલા મૂલબંધ, પૂરકના અંતમાં ને કુંભકના આદિમાં મૂલબંધસહિત જાલંધરબંધ અને કુંભકના અંતમાં (કુંભક થડે બાકી હોય ત્યારે) ને રેચકના આદિમાં મૂલબંધસહિત ઉડ્ડયાન બંધ કર. જાલંધર બંધને સ્થલે જે બિંધ કરે તે પણ ચાલે, જિને રાજદતાના મૂલમાં સારી રીતે સ્થાપન કરી રાખવાની ક્રિયાને જિલ્ફાબંધ કહે છે
૧ સૂર્યભેદન પ્રથમ પદ્માસન, સ્વસ્તિકાસન, કિવા સિદ્ધાસન કરીને બેસવું. પછી ડાબું નાસાપુટ જમણા હાથની અનામિકા તથા કનિષ્ઠિકાથી દબાવી રાખી જમણું નાસાપુટથી બહારના પવનને બલપૂર્વક અંતર ખેંચે, ને પછી તે નાસાપુટને જમણા હાથના અંગૂઠાથી બંધ કરી, મુખ તથા ચક્ષુ આદિ સર્વ દ્વાર બંધ રાખી પૂરેલા વાયુને શરીરમાં નખથી શિખાપર્યત સંધ, ને ત્યાર પછી ધીમે ધીમે ડાબા નાસાપુટથી પૂરેલા પવનને છેડો; આમ વારંવાર કરવું. આ ભિકને સૂર્યભેદન કહે છે. આ કુંભક વાયુના અંશી પ્રકારના દેશે અને કૃમિના શિગને હણે છે, તથા મસ્તકની શુદ્ધિ કરે છે.
૨ ઉજજાથી પવાસન કે સિદ્ધાસને બેસી, કિવા હાલતાં ચાલતાં, મેટું બંધ કરી બંને નાસાપુટવાટે કંઠથી હૃદયસુધી શબ્દસહિત વાયુ લાગે એવી રીતે પવન અંતર ખેચે. પછી તેનું શરીરમાં નખથી શિખાપર્યંત યથાશક્તિ સંધન કરવું, ને પછી ડાબા નાસાપુટથી તે પવનને શનૈઃ શનૈઃ છો. આ કલકને ઉજાયી કહે છે. આ કુંભક લેમવિકાર, (સળેખમ તથા ઊધરસાદિ ઉત્પન્ન કરનાર કંદેશમાં રહેલે દોષ,) નાહીવિકાર, જલવિકાર, ઉદરવિકાર તથા ધાતુના શગને નાશ કરે છે, તેમજ જઠરાગ્નિને બલવાન કરે છે.