________________
પ્રભા ]
ન
પ્રાણાયામનિરૂપણુ
૨૦૧
""
સ્થૂલશરીરમાંના જે જે સ્થાનમાં પ્રાણના પ્રવેશ કરાવવાને હાય ત્યાં ત્યાં મને.વૃત્ત રાખી તે તે સ્થાનમાં યેાગસાધકે પોતાના પ્રાણનું ગમન કરાવવું. એમ કરવાથીજ પ્રાણજય નિવિન્ને સિદ્ધ થાય છે. શ્રીઅમૃતનાદાપનિષમાં પણ નીચેની શ્રુતિથી એમજ કહ્યું છે;— ' येनासौ पश्यते मार्ग प्राणस्तेन हि गच्छति । अतः समभ्यसेन्नित्यं सन्मार्गगमनाय वै ॥ " ભાવાર્થ::~ યેાગી જે મનરૂપ કરણથી ગંતવ્યસ્થાનના નિશ્ચય કરે છે તે મનની સાથેજ પ્રાણ જાય છે. મનવડે તે તે સ્થાનના ધ્યાનથીજ ત્યાં પ્રાણપ્રવેશ થાય છે, માટે સુષુમ્હામાં પ્રાણના પ્રવેશ કરાવવાસારુ અવશ્ય નિત્ય મનેાધારણરૂપ અભ્યાસ કરવા. અન્યત્ર પણ નીચેના વચનથી એમજ કહ્યું છે:मारुताभ्यसनं सर्व मनोयुक्तं समाचरेत् । इतरत्र न कर्त्तव्या मनोवृत्तिर्मनीषिणा ॥ " ભાવાર્થઃ પ્રાણાયામના સર્વે અભ્યાસ મનસહિત કરવેશ. બુદ્ધિમાને અન્ય પ્રકારે મનેત્તિ ન કરવી.
66
''
પ્રાણાયામના અભ્યાસીએ ક્રોધાદિને ત્યાગ રાખવા જોઇએ. શ્રીઅમૃતનાદાનિ ની નીચેની શ્રુતિથી પણ એમજ કહેવામાં આવ્યું છે:--
" भयं केोधमथालस्यमतिस्वभातिजागरम् ।
'
अत्याहारमनाहारं नित्यं योगी विवर्जयेत् ॥
ભાવાર્થ:— ભય, ક્રોધ, આલસ્ય, અતિનિદ્રા, ઉજાગરા, અત્યાહાર ને અનાહારના ચેાગી નિત્ય ત્યાગ કરે.
આમ છે માટે ચૈાગાભ્યાસીએ મતાવિકારેને વશ કરી આહારવિહાર ને નિદ્રાજાગરણુ આદિ યુક્ત રાખવાં જોઈએ.
તપની, તાપિની, ધૂમ્રા, મરીચી, વાલિની, રુચિ, સુષુમ્હા, ભાગદા, વિશ્વા, માધિની, ધારિણી ને ક્ષમા એ શ્રીસૂર્યની દ્વાદશ લાનાં નામે છે. અમૃતા, માના, પૂષા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ,
d