________________
પ્રભા]
આસનનિરૂપણ પગપર ડાબો પગ રાખી ટુંકી વાળવાં ને તેપર ડાબે હાથ રાખવો તે દક્ષિણભાસન કહેવાય છે.
૪૦ વામહસ્તભયંકરાસન ડાબા હાથને ઉંચે રાખી પલાંઠી વાળીને બેસવું તે વામહસ્તભયંકરાસન કહેવાય છે.
દક્ષિણહસ્તભયંકરાસન એ આ આસનને અવાંતરભેદ છે.
જમણા હાથને ઉચો રાખીને પલાંઠી વાળીને બેસવું તે દક્ષિણહસ્તભયંકરાસન કહેવાય છે.
૪૧ વામાપદમાસન ડાબા પગને ઢીંચણથી વાળી જમણ સાથળપર રાખવે ને જમણા પગને ફણે ડાબા ઢીંચણની પાસે પૃથ્વી પર રાખવે તે વાસાર્ધપવાસન કહેવાય છે.
દક્ષિણર્ષપદ્માસન એ આ આસનને અવતરભેદ છે.
જમણા પગને ઢીંચણથી વાળ ડાબા સાથળ ઉપર રાખવે તે દક્ષિણાર્ધપઘાસન કહેવાય છે.
૪૨ અંગુષ્ઠાન બંને પગ ઢીંચણથી વાળી પૃથ્વીને અડાડી છે તેની પાનીઓ ગરાને અડાડીને બંને ફણઉપર દેહને ભાર દઈને બેસવું તે અંગુષ્કાસન કહેવાય છે.
" વામાંગુષ્કાસન ને દક્ષિણગણાસન એ આ આસનના અવાંતભેદ છે.
ઉપર પ્રમાણે ડાબા પગના ફણઉપર ભાર દઈને બેસવું ને જમણા પગની પાની જમણું ઢગરાને અડાડી તે ગોઠણ વિશેષ ઉંચું ઊપાડી રાખવું તે વામાંગુઠાસન કહેવાય છે.
જમણા પગના ફણઉપર ભાર દઈને બેસવું ને ડાબા પગની ૧૨