________________
પ્રભા ]
આસનનિરૂપણુ
૧૦૫
રાખી તે પગને પંજો જમણા પગની ઘુંટીની ઉપરના ભાગમાં -ભરાવવેા, તે ડાબ હાથના મધ્યભાગપર જમણા હાથની કાણીની ઉપરના ભાગ રાખી અંતે કરતલા મેળવવાં, આવી રીતે જે સ્થિત થવું તે પણ ગરુડાસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટી કરણમાટે પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુએ.
૩૫ સિંહાસન
યેાગસાધક વૃષણની નીચે સીવનીના જમણા ભાગમાં ડાખા પગની પાની રાખે, અને સીવનીના ડાબા ભાગમાં જમણા પગની પાની રાખે, તે ાંગઉપર બંને હાથનાં તળાં રાખી આંગળાં પહેાળાં કરે અને મેાઢું ફાડી જિહ્વા બહાર કાઢી નાકની અણી સ્થિર દ્રષ્ટિથી દેખ્યા કરે તે સ્થિતિ સિંહાસન કહેવાય છે. આ આસનના વિશેષ સ્પષ્ટીકરણમ 2 પરિશિષ્ટમાં આપેલું આ આસનનું ચિત્ર જુએ.
આ આસ વડે મૂલબંધ, ઉડ્ડીયાનબંધ તેજાલંધરબંધ સિદ્ધ ચાય છે, શરીરખર વધે છે, તે જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે.
૩૬ પૂર્ણત્રિકાણાસન
વામત્રિાણા-મન તથા દક્ષિત્રિકાણાસન ( જેમનું વર્ણન નીચે આપ્યું છે તે ) જોડે કરીને બેસવું તે પૂર્ણત્રિકાણાસન કહેવાય છે. વામત્રિક્રાણુારાન તથા દક્ષિણત્રિકાણાસન એ આ અવાંતરભેદ છે.
આસનના
ઊભડક ખેસી ડાબા પગની પાની ઢાબા ઢગરાને અડાડીને તે ઢીંચણુપર ઢાખે। હાથ રાખી તે હાથના પંજો મસ્તકને અડાડવા, અને જમણા પગની પાની જમણા ઢગરાને અડાડી તેને નમા રાખી તેપર જમણા હાથ રાખવા તે વામત્રિકાાસન કહેવાય છે.
ઊભડક બેસી જમણા પગની પાની જમણા ઢગરાને અડાડીને તે ઢીંચણુપર જમણા હાથ રાખીને તે હ્રાયના પંજો મસ્તકને અડાડવા,