________________
પ્રભા ]
આસનનિરૂપણ
૧૭૯
21
૪૬ વાવકાસન જમણા પગ ગોઠણથી ત્રાંસે વાળ, ને ડાબા પગનું ઢીંચણ જમણું પગના ઢીંચણથી વંત છેટે રાખી તે પગને નળ જમણ પગના પંજાઉ૫ર રાખે તે પામવાસન કહેવાય છે.
દક્ષિણવક્રાસન એ આ આસનને અવાંતરભેદ છે.
ડાબા પગને ગોઠણથી ત્રાંસા વાળ ને જમણા પગનું ઢીંચણ ડાબા ઢીંચણથી એક વેત છે. રાખી તે પગને નળ ડાબા પગના પંજા ઉપર રાખો તે દક્ષિણવક્રાસન કહેવાય છે.
૪૭ વામજાન્તાસન ડાબા પગની પાની ડાબા ઢગરાના મધ્યભાગને અડાડી તે પગ (પાનીથી ફણ સુધીને ભાગ ) આડે રાખ ને જમણા પગનું ઢીંચણ ડાબા પગના ઢીંચણઉપર રાખી તે પગની પાની ડાબા ઢગરાને અડાડીને બેસવું તે વામજાવાસન કહેવાય છે.
દક્ષિણજાવાસન એ આ આસનને અન્ય ભેદ છે.
જમણા પગની પાની જમણ ઢગરાના મધ્યભાગને અડાડી તે પગ આડે રાખવે ને ડાબા પગને ઢીંચણ જમણા પગના ઢીંચણઉપર રાખી તે પગની પાની જમણ ઢગરાને અડાડવી તે દક્ષિણજાવાસન કહેવાય છે.
૪૮ વામશાસ્તાસન ડાબા પગની પાની જમણું સાથળના મૂળમાં ને તે પગને ફણ જમણા પગની પિડીઉપર રાખીને બેસવું તે વારા ખાસન કહેવાય છે
દક્ષણ ખામી એ આ આસનનો અન્ય ભેદ છે. " જમણું ના પાની ડાબા પગના મૂળમાં રાખી તે પગને કણે ડાબા પગની પીઉપર રાખીને બે * દક્ષિણશખાસન કરવ ય છે.