________________
શ્રીયેાગકૌસ્તુભ
૮ આવ
અહંપણાને ત્યાગ કરી સર્વ ભૂતાતિ મન, વાણી અને શરીરે કરીને નમ્રતા તથા સરલતા રાખવી એ આર્જવ છે.
૧૩
[ આઠમી
પરમહંસ પુરુષો નિરંતર દેહા ં ( હું શરીર છુ એવી ) મતિના ત્યાગ કરી તથા મારા આત્માને કાઈ એળખતું નથી એમ જાણી દેહની સ્તુતિને વા નિંદાને ગણકારતા નથી, તે કાપચ તથા અપ્રામાણિકતાને નિ:શેષ ત્યજી આર્જવથી વર્તે છે.
રાગાદિ દાષા જેમણે જિતેલા છે એવા મુનિએ પેાતે ઉન્નત છતાં પણ સર્વેની સાથે સરલભાવે વર્તે છે, ને પેતાની અંતરની બહારની સ્થિતિથી હું મોટા છું એવું અભિમાન કદીપણ કરતા નથી. ઝીણામાં ઝીણા થવાથીજ મેટામાં મેટા થવાય છે એવું મહત્તા મેળવવાનું સૂક્ષ્મ સાધન જાણીને સ્વાદાદિક વિકારને જેમણે જિતેલા છે એવા સંતે નિરંતર નમ્રતા રાખે છે.
દૃશ્ય વસ્તુઓસાથેની જેમની પ્રીતિ ત્રુટી ગષ્ઠ છે, ને ચેતનને વિષે જેમનાં મન લીન થયાં છે, એવા સાધુએ હમેશાં નવનીતના જેવું કામલ તથા સરલ મન રાખી પરમબ્રહ્મની સાથે અભેદભાવે જોડાય છે. માન અને અપમાનને વિષે જેમની વૃત્તિ સમાનભાવને પામી છે એવા યતિએ સર્વદા નિર્માંનવૃત્તિવાળાજ રહે છે.
સૃષ્ટિમાં પ્રવાસિરૂપે રહેલા વિરાગી પુરુષો ગર્વ, દર્પે ને મત્સરના ત્યાગ કરી દીનભાવ રાખે છે. હૃદય તથા વાણી...કામલ તે સરલ રાખવાં એજ સાચું આર્જવ કહેવાય છે.
માક્ષસાધકે પેાતાનાં મન, વાણી અને શરીરની વિહિત કાર્યોમાં પ્રવૃત્તિ અને નિષિદ્ધ કાર્યોંમાં નિવૃત્તિ જોઇ અહંકારી ન થતાં સર્વદા સમવૃત્તિ રાખવાની આવશ્યક્તા છે. જો કાઈને કાઇ પ્રશ્નનું ઉત્તર આપવું હોય તા તે પણ વક્રોક્તિવિના સરલતાથીજ આપવું ચૈાગ્ય છે.