________________
પ્રભા ]
યનિરૂપણ
૧૩૯
પ્રાણજય થયા પછી યાગીએ આહારસંબંધી સામાન્યરીતે કુવા નિયમા રાખવા તે સંબંધમાં શ્રીમાક્ષધર્મમાં નીચે પ્રમાણે કહેવામાં આવ્યું છે:
-
""
कणानां भक्षणे युक्तः पिण्याकस्य च भारत । स्नेहानां वर्जने युक्तो योंगो बलमवाप्नुयात् ॥ १ ॥ भुंजानो यावर्क रूक्षं दीर्घकालमरिंदम | एकाहारो विशुद्धात्मा योगी बलमवाप्नुयात् ॥ २ ॥
અર્થ:—હે ભારત! કાચા અન્નના અને ખેાળના ભક્ષણથી તથા વૃતાદિ સ્નિગ્ધના ત્યાગથી ચેાગી ચાગબલને પામે છે. હું શત્રુને દમનાર ! દીર્ધકાસ પર્યંત જવના લુખા સાચવાનું ભક્ષણ કરવાથી અથવા દિવસમાં એકવાર ભાજન કરવાથી પવિત્ર મનવાળા ચેાગી ચાગના અલને પામે છે,
***
૧૦ શોચ
માટી અને જલવડે બહારથી સ્થૂલશરીરને પવિત્ર રાખવું એ બાહ્યશૌય, અને મુખી પ્રાણીમાં મૈત્રીની, દુ:ખી પ્રાણીમાં કરુણાની,ને પુણ્યવાનમાં મુટ્ઠતાની ભાવના કરી તથા પાપીની ઉપેક્ષા કરી, અથવા મનમાંના રાગદ્વેષ દૂર કરી, કિવા પ્રાણાયામ કરી, હ્રદયને પવિત્ર રાખવું, અથવા નૈતિ, ધૌતિ ને શંખપ્રક્ષાલનાદિ ક્રિયાથીશરીરની અંતરના મેલ દૂર કરવા એ આત્યંતરશૌચ કહેવાય છે. શ્રીભ્રુગૌતનસ્મૃતિમાં નીચેના સ્લેવર્ડ પાંચ પ્રકારનું શૌ કહ્યું છેઃ—
'
मनःशौचं कर्मशौचं कुलशौचं च भारत । शरीरशौचं वाकुशौचं शौचं पंचविधं स्मृतम् ॥ અર્થઃ—હું ભારત ! મનની પવિત્રતા, કર્મની પવિત્રતા, ાની પવિત્રતા, શરીરની પવિત્રતા તે વાણીની પવિત્રતા એમ પવિત્રતા પાંચ પ્રકારની કહી છે.