________________
૪૨
શ્રીયેાગકૌસ્તુભ
[ નવમી
૪ દાન, ૫ ઈશ્વરપૂજન, ૬ સિદ્ધાંતવાકચશ્રવણુ, ૭ મતિ, ૮ લજ્જા, * જપ તે ૧૦ હામ. શ્રીયાનવકચસંહિતામાં ડ્રામને સ્થાને વ્રત કહેલ છે.
-*:
૧ તપ
મન, વચન અને શરીરે કરીને પાપકર્મ ન કરવું તે તપ છે. પાંચ કર્મે દ્રિયા—હાથ, પગ, વાણી, ગુદા ને લેગ-તથા પાંચ જ્ઞાનેંદ્રિયા—ચક્ષુ, કાન, નાક, જીભ ને ચામડી-તથા ધન એ અગીઆર કારાને અયેાગ્ય કર્મમાં ન પ્રવર્તવા દેવાં એ તપર્યાં છે. ધર્મશાસ્ત્રમાં કહેલા વિધિપ્રમાણે કૃચ્છચાંદ્રાયણી[ક ત્રતા કરીને જે શરીરનું શાષણ કરવું તે પણ તપ કહેવાય છે.
ગ્રીષ્મઋતુમાં પંચાગ્નિને તાપ સહન કરવા, શરઋતુમાં કં પર્યંત જલમાં સ્થિત રહેવું, વર્ષાઋતુમાં ઊઘાડી ભ્રમમાં રહેવું તે * પ્રથમના ત્રણ દિવસમાં મધ્યાહ્ને એક સમય ભેોજન કરે, બીજા ત્રણ દિવસમાં રાત્રિના પ્રથમ પહેારમાં એક સમય ભેજન કરે, ત્રીજા ત્રણ દિવસમાં માગ્યા વિના જે અન્ન 3.1પ્ત થાય તેનું લક્ષણુ કરે, તે ચોથા ત્રણ દિવસ કેવલ ઉપવાસથી વ્યતીત કરે, એમ. બાર દિવસ વ્રત પાળવું તે પ્રાજાપત્યકૃછત્રત કહેવાય છે. સાંતપનકૃચ્છ, અતિકૃચ્છ, તમટ્ટ, ન પરા છે ચાર તેના પૌણૢમાસીથી માંડીને ચતુર્દશીપર્યંત કૃષ્ણપક્ષમાં એક એક ગ્રાસ (ગ્રાસનું માપ મેટી સેાપારી જેવડું અથવા સુખપૂર્વક મુખમાં પ્રવેશ કરી શકે તેટલું જાણવું. ) ઘટાડતા જવું, તે અમાવાસ્યાને દિવસ ઉપવાસ કરવે. પુન: પ્રતિપદાથી માંડીને પૌર્ણમાસીર્યંત શુકલપક્ષમાં એક એક ગ્રાસ અધિક કરતા જવું. એવી રીતે નિકાલસ્નાનપૂર્વક એક માસ પર્યંત વ્રત કરવાને પિપીલિકામધ્યમનામનું ચાંદ્રાણુવ્રત કહે છે. મૂવમધ્યમ, યતિચંદ્રાયણ ને શિશુાંદ્રાયણ એ ત્રણ તેના અવાંતરભેદે છે.
અવાંતરભેદ છે.