________________
૭
શ્રીયેાગકૌસ્તુભ
[ ઠ્ઠી
પાતે આગળ કરેલાં કામા તથા પંચભૂતના રંગો દેખાય છે. પછી અંધારાઅજવાળાથી ભિન્ન પ્રકારના ઝળઝળાને મળતા હાલતા પ્રકાશ જણાય છે. પછી નાનાપ્રકારના પ્રકાશાનો અનુભવ થઈ અંતે તેની ચિત્તવૃત્તિ આત્મસ્વરૂપમાં વિરામે છે.
"
-
'
જે ઉપાયથી વિષયેાની કિવા ધ્યેયાકારની વિસ્મૃતિ થાય તે ઉપાયરૂપ યાગને લયયાગ કહે છે. હુયોગપ્રદીપિકામાં પણ लयो વિષયવિસ્મૃતિઃ ॥'' ( ધ્યેયાકાર વિષયની અથવ. શબ્દા વિષયની વિસ્મૃતિ થાય તે લય છે ) એ વચનથી એમજ કહ્યું છે. પ્રાણાસામાદિક ક્રમવિનાજ શાંભવીમુદ્રાના અભ્યાસથી લગ્યેાગની પ્રાપ્તિ થાય છે. શાંભવીમુદ્રાનું સ્વરૂપ હઠયોગપ્રદીપિકામાં નીચે પ્રમાણે કહ્યું છે:" अंतर्लक्ष्यं बर्हिष्टिनिमेषोन्मेषवर्जिता । पपासा शांभवीमुद्रा वेदशाखेषु गोपिता ॥ " અર્થ:—મૂલાધારથી બ્રહ્મરંધ્રપર્યંતનાં ચક્રોમાંન્ત રાઇ પણ વાંછિત ચક્રમાં અંત:કરણની વૃત્તિને સ્થાપન કરવી તે દૃષ્ટિને નિમેષોન્મેષરહિત શરીરની બહારના પ્રદેશમાં સ્થાપન કરવી તે શાંભવીમુદ્રા છે. આ મુદ્રા ઋગાદિ વેદ્યમાં તથા સાંખ્યપાતંજલાદિ શાસ્ત્રોમાં ગુપ્ત છે. દૃષ્ટિ, પ્રાણ ને ચિત્તને બ્રહ્મમાં સ્થાપન કરી શકનારનેજ અમનસ્કખંડમાં નીચેના ક્ષેાકથી લયયેાગવાળા તથા સે માનેલ છે: " दृष्टि स्थिरा यस्य विष दृश्यात्.
वायुः स्थिरों यस्य विना निरोधात् । चित्तं स्थिर यस्य विनावलंवात्, स एव योंगी स गुरुः स सेव्यः ॥
7
અર્થ:—નાસિકાના અગ્રભાગાદિક દેશામાં લગાડ્યા વિનાજ જેની દૃષ્ટિ સ્થિર છે, રેચકાદિક પ્રાણાયામના અભ્યાસવિનાજ જેના પ્રાણુવાયુના નિરાધ છે, અને ષટ્યાદિકના અવલંબનનવનાજ જેનું ચિત્ત એકાગ્ર તેજ પુરુષ યાગી, ગુરુ અને સેવવાયાગ્ય છે.