________________
શ્રભા]
યમનિરૂપણ
૧૨૧
-------- *
* * - --
---
----
-
અવશ્ય જાગ્રત થઈ જઉં એ સુદઢ સંકલ્પ કરે. રાત્રે અતિશય ભોજન કરવું નહિ, ને બહુ વહેલા સૂવું નહિ. સૂતા પછી બનતાસુધી એક લાંબી ઉંઘ લઈનેજ ઊઠવું, ને શસ્યામાંથી ઊડ્યા પછી નવા વેબસાધકે બનતાં સુધી પુનઃ સૂવું નહિ. કદાપિ ન ચાલતાં સૂવું પડે, ને તે કાલે જન્મજન્માંતરના સંસ્કારથી વૃત્તિ કામયુક્ત થઈ હોય તે નિષ્કામ પુરુષોના ચરિત્રના સ્મરણવડે ચિત્તને સ્વસ્થ કરીને તથા નાભિ પર ભીને કરેલ વસ્ત્રને કડકે રાખીને સૂવું. એક વાર ઊડ્યા પછી પુનઃ સૂવાથી ઘણી વાર યુવાવસ્થાવાળા સ્ત્રીવિરહિત સાધક, વીર્યપાત થવાને તથા અનુચિત સ્વપ્ન આવવાને સંભવ રહે છે, તે ઉપરની ક્રિયાથી દૂર થાય છે.
યેગસાધી લાંબો સમય ચત્તા ન સૂવું. તેણે વૃષણ ન દબાય એવી રીતે સૂ. દિવસે લાંબે સમય ન મૂવું. અલ્પ સમય વિશ્રાંતિ લેવાની અગત્ય જણાય તે હૃદયમાં પોતાની મનોવૃત્તિને સ્થિર સ્થાપી શ્વાસ ધીમો પડી ગનિદ્રા જેવી નિદ્રા લેવી.
તેણે નેત્રની ને વાણીની પ્રવૃત્તિ અત્યંત નિર્મલ રાખવી. જે કુવિચાર ઉત્પન્ન થાય છે તે સુવિચાર ને કપાલભાતિવડે અટકાવો જોઈએ.
કેગ સિદ્ધ કરવાની ઈચ્છા રાખનાર ત્યાગી પુરુષે શબીના અથવા મેતના કરતાં પણ સ્ત્રી જાતિનું વધારે ભય રાખવું જોઈએ. અન્ય વિષવાળાં અને ઘાતક પ્રાણિપદાર્થો મનુષ્યનું એકજ વાર મત કરે છે, પરંતુ ત્રીજાતિ તે તેમાં આસક્તિ રાખનાર પુરુષને વારેવાર દુ:ખદ એવાં જન્મમૃત્યુને પમાડે છે.
સંયમી ગૃહસ્થ તથા વિરક્ત પુરુષે નાનાં બાળકોને ચુંબન કરવાને, તેમના ગાલ તાણવાનો, તેમની સાથે અયોગ્ય રીતે હસવાને, અને તેમને વિન પ્રયોજને બેલાવવાને દઢ પ્રતિજ્ઞાથી ત્યાગ રાખી નિરંતર ઉદાસીનત્તિથી રહેવું જોઈએ. - યોગાભ્યાસોએ કોમેદ્દીપક તથા વીર્યવૃદ્ધિ કરનારા રજસ્તમે