________________
પ્રભાર
યમનિરૂપણું
૧૨૫
: --
- -
કરવાથી પુરુષની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. જ્યાં સુધી જીવને વિષે સૂક્ષ્મ પણ કામવાસના છે ત્યાં સુધી તેનું ભવભ્રમણ આળયું નથી કે સિદ્ધાંતને પરમ સત્ય જાણીને વિવેકી મનુષ્ય પ્રયત્નથી કામવાસનાનક બીજો પિતાના હૃદયમાંથી બાળી નાંખવાં એ તેનું મુખ્ય કર્તવ્ય છે.
| વિમલ બ્રહ્મચર્ય પાળવા ઈચ્છનારે હૃદયમાં નિર્વાસનાની દૃઢ ગ્રંથિ પાડી વીર્યને વિકારી ન થવા દેવું, તથા જાગ્રતસ્વમમાં તેને ખલિત થવા ન દેવું, ને સર્વદા ઊર્ધ્વરેતા થવા માટે અવશ્યજેટલી ગક્રિયાઓ તેણે પોતાના શ્રી દ્વારા જાણી લેવી જોઈએ.' | ગૃહસ્થ પુરુષે પિતાની સ્ત્રીને ઋતુ પ્રાપ્ત થયા પછીના સેળ દિવસમાં પ્રથમના ચાર દિવસે તથા પર્વણુ ને વ્રતના દિવસો વિના તેનો સંગ સંતાનપ્રાપ્તિ માટે કરે છે તેનું બ્રહ્મચર્ય ગણાય છે. કામસુખને પરમ પુરુષાર્થ માનનારા, ધાનવૃત્તિવાળા ને નિરંતર કામાગ્નિમાં બળતા પુરુષો વિવેકી મનુષ્યની દૃષ્ટિએ ધિક્કારને પાત્ર ગણાય છે. '
બ્રહ્મચર્યની સ્થિરતાથી વીર્યલાભ થાય છે, અને તેથી તે વીર્યવાન પુરુષ શુભ ગુણોને પ્રાપ્ત કરી શકે છે, તથા બેધ દેવા
ગ્ય અધિકારી શિષ્યને સારી રીતે બંધ કરી શકે છે. આ બ્રહ્મચર્યમાં યજ્ઞાદિ સર્વે ધર્મો અંતર્ભત થાય છે એમ નીચેના મંત્રદ્વારા સામવેદની છોગ્ય ઉપનિષદ્દમાં કહ્યું છે – ____ “अथ यद्यज्ञ इत्याचक्षते ब्रह्मचर्यमेव तद्ब्रह्मचर्येण येव यो ज्ञाता तं विदते। अथ यदिष्टमित्याचक्षते ब्रह्मचर्यमेव તારર્થે તાડમાનમરતે 1 મચ યત્રાથमित्याचक्षते ब्रह्मचर्यमेव तद्ब्रह्मचर्येण ह्येव सत आत्मनस्त्रार्ण विंदते । अथ मौनमित्याचक्षते ब्रह्मचर्यमेव तद्ब्रह्मचर्येण होवात्मानमनुविद्य मनुते ॥"
અર્થ-જે કર્મકાંડી લેક યજ્ઞ કહે છે તે બહાર્ચર્યજ છે, કારણકે બ્રહ્મચર્યવ જ્ઞાતા પુરુષ યજ્ઞના ફલસૂત પ્રહ્મલેકને પામે