________________
પ્રભા ]
ચાર પ્રકારના યાગનું વર્ણન
૧૦૩
તિશભાવ થવાથી તે કાલે વિષયાનું જ્ઞાન તિરાભાવ પામે છે, વિષયાનું જ્ઞાન તિરાધાન થવાથી પુન: સમાધિ પ્રાપ્ત થાય છે, અને તે સમાધિદ્વારા પુનઃ સમાધિના સંસ્કાર દૃઢ થાય છે, એમ સંસ્કારથી ભાલપ્રજ્ઞા વા રસમાધિપ્રજ્ઞા અને તે બંને પ્રજ્ઞાથી સંસ્કાર ઉત્પન્ન થયા કરે છે. એ ચથી અંતે ચિત્તના અવિદ્યાદિ લેશે! નાશ પામે છે, અને ચિત્ત નિ શ્રેષ્ટ થઈ આત્મસ્વરૂપમાં સ્થિત થાય છે.
સુષુપ્તિમાં અંત:કરણની બ્રહ્માકારવૃત્તિને અભાવ થાય છે, અને અસંપ્રજ્ઞાતસમાધિમાં અંત:કરણની બ્રહ્માકારવૃત્તિ બની રહે છે. એટલે કે સુષુપ્તિમાં વૃત્તિસહિત અંતઃકરણનેા અભાવ થાય છે, અને અસંપ્રજ્ઞાતસમાધિમાં વૃત્તિસહિત ×અંતઃકરણ તા હૈાય છે, પણ તેની પ્રતીતિ થતી નથી. સુષુપ્તિમાં વૃત્તિના લય અજ્ઞાનમાં થાય છે, અને અસંપ્રજ્ઞાતસમાદિમાં વૃત્તિને લય બ્રહ્મમાં વ્ છે. સુષુપ્તિના આનંદ અજ્ઞાનથી આવૃત છે, અને સમાધિમાં નિરાવરણ બ્રહ્માનંદનું ભાન થાય છે.
આ અસંપ્રજ્ઞાતસમાધિ જ્ઞાનની સાતમી ભૂમિકારૂપ વા યાગના પરમઅધિરૂપ છે.
""
ક્રિયાયેાગ. ઉત્પત્તિયેાગ તથા ઔષધયામ દિ જે યાગ છે તે સર્વા પણ રાજયાવિષેજ અંતર્ભાવ છે, કેમકે તપ:સ્વાધ્યાયસ્વળિયાનાતિક્રિયાયોગઃ '' ( તપ, મંત્રજપ કિવા વેદાધ્યયન ને ઈશ્વરનું આડાધન એ ક્રિયાયોગ છે, ) આ શ્રીપતંજલિમુનિએ
× જો માધિવિષે અંતઃકરણના અભાવ હાય તા યેાગીનું શરીર નિદ્રાણુર્ન પેઠે ઢળી જવું જોઇએ, પરંતુ ઢળી જતું નથી તેથી અનુમાન થાય છે કે તે વેલા અંત:કરણના અભાવ થતા નથી, પણુ તેનાં સર્વે પરિણામેા બ્રહ્મનેજ વિષય કરે છે.
* અહીં આ રહસ્ય છે:—જોકે ઉક્ત સમાધિવિષે નિઃશેષ રજસ્તમસના તિરાધાનથી આવિર્ભાવને પ્રાપ્ત થયેલા શુદ્ધસત્ત્વગુણુરૂપ