________________
પ્રભા ]
ચાર પ્રકારના યાગનું વણૅન
૯૯
અંગમેજયત્વ કહે છે, અને બહારના વાયુનું અનિયમિતરીતે બેરથી શરીરની અંતર પેમવું, તથા શરીરની અંતરના વાયુનું અનિયમિતપણે જોરથી શરીરની બહાર નીકળવું તે શ્વાસપ્રવાસ કહેવાય છે. એ વિક્ષેપોની નિવૃત્ત કરવામાટે યોગસાધક વિક્ષેપરહિત અદ્વિતીય બ્રહ્મનું એકાચિત્તે તિન કરે. મનુષ્યાદિના ચિત્તમાં એકાગ્રતા તથા ચંચલના એ બંને ધમે રહેલા છે. સુખસંપત્તિવાળાં સર્વ પ્રાણીઓમાં મૈત્રીતી ભાવના, દુ:ખીપ્રાણીપર દયાની ભાવના, પુણ્યાત્મા»ામાં મુદ્રિતાની પ્રસન્નતાની ) ભાવના અને ૫ પીએની ઉપેક્ષા કરવાથી મનુષ્યનું ચિત્ત એકાગ્ર થવાને યાગ્ય થાય છે.
જેવી રીતે સ્વાવસ્થામાં અને સુષુપ્તિઅવસ્થામાં જાગ્રદવસ્થાના વિષયાનું જ્ઞાન તથા ઈંદ્રિયચાંચય નષ્ટ થઇ જાય છે તેવીજ રીતે આત્મજ્ઞાનની પ્રાપ્તિથી જ્યારે પરમ વૈરાગ્યવડે ચેાગીના ચિત્તની સર્વે વૃત્તિઓના નિરોધ થઇ જાય છે ત્યારે તેનું ચિત્ત ઋતિસ્થિર થવાથી તે અસંપ્રજ્ઞાતસમાધિર્ન પ્રાપ્તિ થઇ એમ કહેવામાં આવે છે. જીવનાં ત્રણ શરીથી અને પાંચ કાશાથી આત્મા ભિન્ન છે, અને તેને બ્રહ્મથી સર્વદા અભેદ છે એવી સમજતે આત્માનું પરાક્ષજ્ઞાન કહે છે. સ્થૂત્ર, સૂક્ષ્મ તે કારણુ એ જીવનાં ત્રણ શરીરાનાં નામેા છે, અને અન્નમય, પ્રામ, મનેામય, વિજ્ઞાનમય અને આનંદમય એ જીવના પાંચ શૈાનાં નામેા છે. પંચીકૃત પાંચ ભૂતૅાના ભૌતિક દેહને વિદ્રાના સ્થૂલશઃ ોર કહે છે. પંચીકૃત પાંચ ભૂત, પાંચ પ્રાણા, પાંચ જ્ઞાનેંદ્રિયા, પાંચ કર્મે દ્રિયા ને ચિદાભાસસહિત મનબુદ્વિના સમુદાયને વિદ્વાન સૂદ મશરીર કહે છે, અને મલિનસત્ત્વગુણસંહિત વિદ્યાના અંટા એ જીનું કારણશરીર કહેવાય છે. વિદ્વાને સ્થૂલશરીરને અન્નમયંકાશ, પાંય પ્રાણાસહિત પાંચ કમેંદ્રિયાને પ્રાણમયકે શ, પાંચ જ્ઞાને દ્રિયાસહિત મતે મનેામય}ાશ પાંચ જ્ઞાનેન્દ્રિયસહિત બુદ્ધિને
+ આચ્છાદનાનાં.જેમ રેશમના કીડાને કાણેટા અને તલવારને તેનું મ્યાન ઢાંકે છે તેમ મેં પાંચ કાશ! આત્માના શુદ્ધસ્વરૂપને ઢાંકે છે.