________________
શ્રીગકૌસ્તુભ
[છઠ્ઠી પરમાત્માની અનન્યાગવડે અવ્યભિચારિણું ભક્તિ, એકાંતદેશના સેવનમાં ક્વિા પવિત્રતાવાળા દેટાના સેવનમાં પ્રીતિ, વિયિજનોની સભામાં અપ્રતિ, અધ્યાત્મજ્ઞાનમાં નિષ્ઠા ને તત્ત્વજ્ઞાનનું ફલ જે મેક્ષ તેને અવલોકન કરવાને અનુરાગ એ વિશજ્ઞાનનાં સાધતેને પણ અંત:કરણમાં પ્રાદુર્ભાવ થવા લાગે છે. એ સત્વગુણ રજસ્તમોગુણને દબાવી જેમ જેમ વૃદ્ધિ પામતે જાય છે તેમ તેમ તે અધર્મ, પાન, અવિરતિ અને અનૈશ્વર્યને ઓછાં કરી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ઐશ્વર્યને વૃદ્ધિ પમાડે છે. પરિણામે દુઃખ ઉપજાવનારે રજોગુણ લે, પ્રવૃત્તિ, (લૌકિક કે વૈદિક કર્મોમાં પ્રવૃત્ત થવું તે,) કર્મોને આરંભ, અશાંતિ, આતુરતા, દેષ, દ્રોહ, મત્સર, નિદા, તાપ, શોષણ અને અનમ્રતાદિને પિતાના રાગાત્મક સ્વભાવથી ઉપજાવે છે, અને આદિમાં તથા અંતમાં મોહ ઉપજાવનારા તમે ગુણની વૃદ્ધિવડે અવિવેક, નિમતા, જડતા, પ્રમાદ, મેહ, દિનતા, ભય, નિદ્રા, તંદ્રા, આલસ્ય, વિાદ અને ઉન્માદાદિ દેષ ઉત્પન્ન થાય છે.
ચિત્તની ક્ષિપ્રાદિ પહેલી ત્રણ અવસ્થાને અધિકાર હેગમાં નથી, માત્ર તેની છેલ્લી બે એટલે એકાગ્ર અને નિરુદ્ધ અવસ્થામાં વેગ થઈ શકે છે. સંપ્રજ્ઞાતાગમાં શબ્દાદિ બહારના વિષે નિરોધ થાય છે એટલા માટે તેને પણ રાજયોગ કહે છે, પરંતુ જિયોગશબ્દને મુખ્ય અર્થ તે અસંપ્રજ્ઞાતજ છે. ચિત્તમાં રહેલા સ વાદિ ત્રણ ગુણોને લીધે ચિત્તને સ્વભાવ ત્રણ પ્રકાર છે, પ્રખ્યા-વિષય-પ્રકાશ, પ્રવૃત્તિ ને સ્થિતિ. (પ્રખ્યા તથા પ્રવૃત્તિનું તંભન.)
જ્યારે ચિત્તની બાહ્યવૃત્તિઓને નિરાધ થઈ જાય છે ત્યારે જીવાત્મા સમાધિસ્થ થઈને કેવલ પિતાનાજ સ્વરૂપને જુએ છે, અને તેથીજ સ્થિર થાય છે. કૈવલ્યરૂપ મેક્ષમાં માત્ર આત્માના જ્ઞાનાદિ સ્વભાવ રહે છે, ને સવિકલ્પસમાધિમાં આત્માનું સંપાધિક (વૃત્તિસહિત) જ્ઞાન રહે છે, એ સ્થિતિમાં પિતાનું સ્વરૂપ એજ રેય છે, કારણકે જ્યાં સુધી દ્રષ્ટા બહારના વિષયને દેખે છે ત્યાં સુધી તે પિતાના