________________
શ્રો ધર્મીદાસગણિ વિચિત
શ્રી ઉપદેશમાળા
ભાષાંતર
શ્રેય કરવાવાળા, ઈચ્છિત વસ્તુને આપવાવાળા અને જેણે કર્માંસમૂહને જીત્યા છે એવા વીરભગવાનને પ્રણમીને ઉપદેશમાળા નામના ગ્રંથમાં આવેલા પદોના અર્થમાત્રને ફ્રુટ કરવા વડે કિંચિત્ માત્ર તેનું વિવરણ રચુ છુ.. જોકે આ ગ્રંથની અનેક ટીકાએ છે તાપણુ જગતને વિષે ચંદ્રમા પ્રકાશમાન થયે સતે શુ ઘરને વિષે દીવા કરવામાં આવતા નથી? આવે છે. તેવી રીતે હું. આ ગ્રંથની અનિદ્ય એવી ટીકા કરૂ છું. શ્રી ધર્મદાસગણીએ પેાતાના પુત્રને મેધ આપવા અર્થે અનેક જાને ઉપકાર કરનારા તથા ભવ્યજીવાના કલ્યાણુ રૂપ આ સુખે ખાધ થાય તેવા ગ્રંથ રચ્યા છે. પ્રારંભમાં ધર્મદાસણના પુત્ર ર'િહનુ', કના ક્ષય કરનારૂ' શુભ ચરિત્ર કહુ` છું.
(
જબૂદ્વીપને વિષે ભરતક્ષેત્રમાં સમૃદ્ધિવાન ‘ વિજયપુર ’ નામનું નગર છે, ત્યાં ‘વિજયસેન’નામના રાજા રાજય કરતા હતા. તેને ‘ અજયા’ ને ‘વિજયા’ નામની એ રાણીએ હતી. તેમાં વિજયા રાણી નૃપને અતિ વલ્લભ હતી. તે સ્વપતિસાથે વિષય સુખના આનંદ લેતી સતી ગર્ભવતી થઈ. તેને ગર્ભાવ’તી થયેલી જોઈને તેની શૈાક અજયાને વિચાર થયેા કે—‘મારે પુત્ર નથી, તેથી જો વિજયાને પુત્ર થશે તે તે રાજ્યાધિપતિ થશે.’ એવુડ વિચારી તેણે દ્વેષથી પ્રસૂતિકારિકાને ખેાલાવી પુષ્કળ ધન
૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org