________________
૬
અને ધન–કુટુંબાદિ સંસારસાધનાને પણ પુણ્યનિદાન કરે છે. મમતાને ભવનું ખંધન માની સમભાવ સાધીને તરણતારણભાવે ધમ પ્રભાવના કરે છે. આવા ગંભીર મુમુક્ષુભાવામાં રમતા વિરાધનાથી ભય ૨ાખી મનુષ્યભવની સફળતા સાધુધમાં સમજે છે, તેમાં ‘જિનેશ્વરપ્રભુના પ્રભાવે મારૂં કલ્યાણુ ઢા' એવી ભાવનામાં માહનું મૂળ ઊખેડવા ગુરુનું શરણુ લે છે અને ગુરુને જ મેાક્ષસાધનાના પરમ આધાર માની સ`સાર વિરક્ત એવે એ નિમભાવે રહી પરને સંતાપ્યા વિના અને શુભલેશ્યાયુક્ત રહી સર્વવિરતિ-જીવનની તક શેાધે છે.
♦ (૩) ત્રીજા સૂત્ર 'પ્રત્રજ્યા ગ્રહણવિધિ'માંઃ-મુખ્યપણે તે સાધના ચેાળમજી રંગે પૂર્વીક્ત પરિભાવનાથી એવું જીવન જીવ્યા ઢાય છે કે પેાતાની તૈયારી સાથે માતાપિતાદિ પશુ ચારિત્રાર્થે તૈયાર થઈ જાય છે. કદાચ તેમ ન બન્યું તે ભવરાગ-ભવબંધનનું એસડ ચારિત્ર વિધિથી ગ્રહણુ કરવા ઉપાય યેાજે છે. પૂજ્યાને-પરિવારને સંતાપ ન થાય, તથા શાસનપ્રભાવના અને કલ્યાણનિધાન બને, તેમ જીવન ભય àાક–સફળ થાય, એ માટે પેાતાના કુટુંબ આગળ દીક્ષાની સમજુતી કરે છે. એમાં ભયંકર ભવભ્રમણુનું ભાન કરાવી ચારિત્રધમ થી જ કલ્યાણુ સમજાવી ઋષભદેવ પ્રભુના પરિવાર તથા બ્લ્યૂ કુમારના પરિવારની જેમસ્ત પરિવારને સાથે દીક્ષા āવા સમજાવે છે. ભવસમુદ્રના તેાફાનથી પાર ઊતરી મેાક્ષના અક્ષય સુખના સ્થાને પડેાંચવા તત્ત્વના પરમા સમજાવી પ્રાના કરે છે. વળી એથી એ કુટુબીએ ન જ સમજે, તે જાતે સ્વગ્ન જેવા સ‘સારસુખના મેહ અને ભવ-બંધનના હેતુથી ખચવા સ્વાત્મરક્ષાર્થે એમની અનુમતિ મેળવે. એમાં સ્વચ નિરાશ સભાવે વીતરાગમા` સાધવાનું લક્ષ રાખી એમની આજીવિકા આદિ સમ્યગ્ ઉપાય સાધે; ને દયાળુભાવને ધર્મના આધાર માની એમને સ તેાષ પમાડી રજા મેળવે. પરતુ એવા પરમા ઉપાય સાધવા છતાં ય જે એમની સૌંતિ ન જ મળે, તેા હૃદયથી માયારહિત સરળ રહી, બહારથી એવા કાઈક દુ:સ્વપ્રથી પેાતાને મોટી આફત આવવાનું