________________
ગાઁથી પાપક્ષય કરવા દ્વારા આનંદકારી સુકૃતાસેવનમાં જેડે છે. આ એવી અત્યુત્તમ પ્રક્રિયા છે કે જેથી ઘેાર પાપી આત્મા પણ આની આરાધના દ્વારા ક્રૂકા કાળમાં અનંત જન્મ-મરણાદિ સર્વ દુઃખાને પાર કરી સહજાનંદી બનવા ભાગ્યશાળી બને છે. વીંછીનું ઝેર મંત્ર ડ...ખમાં લાવી ઉચ્છેદીને સુખ-શાન્તિ કરે તેમ આ સૂત્રના આરાધના જીવને અનાદિ આધિ-વ્યાધિ-ઉપાધિનું ઝેર ઉતારી સમાધિમાં મજીઠરંગી કરે છે, એવા પુણિયા શ્રાવક, સ‘પ્રતિ રાજા, વગેરે અનેક પુણ્યવંત આત્માએ આદુ:ખમ કાળમાં પણ દેખાયા છે અને દેખાયા કરશે. આ સૂત્ર ઉપસ હા રમાં એવી કેશ્યા પેદા કરે છે કે જીવે, સુખી, સુખી અને સુખી થાએ.
૭ (૨) બીજા સૂત્રમાં સાધમની પિભાવના છે. તથાભવ્યત્વઆદિના યોગે ઉત્તમ કુળાદિ ધમ સામગ્રી મળતાં ધમ ના અચિંત્ય પ્રભાવ માની શ્રદ્ધાવાળા દેશવિરતિ જે ચારિત્રસાધક ભાવનાથી ભાવિત બનતા જાય એ ભાવનાભર્યું સૂત્ર છે. એથી સુષ્ટિ સાથે દયા-સત્યનીતિ-સદાચાર-સતાષાદ્રિ અનેક ગુણેથી સ્વભાવની સુંદરતા થાય છે, અને તે ઉપરની સાધનાએથી અલકૃત બનતાં, પછી એ સુસ’સ્કારિતા ભવાંતરમાં ય આવતાં પાપકારી જીવન સાથે મેાક્ષસાધક બનાવે છે. જયાં પૂર્વે દુર્ભાગી નિૉમિકા જેવા આત્મા પછી સેાભાગી શ્રેયાંસકુમાર ખને છે, એવા આત્મિક ગુણા વધારવાનું મૂળ જિનાજ્ઞાને જાણી ચાળમજી રંગે સાધુધમનું બહુમાન કરે છે, અને મેાહનું ઝેર ઉતારી ક્ર– કષાયની વ્યાધિના ઔષધરૂપે દેવગુરુની આજ્ઞાને આરાધીને દુ:ખમય ભવે અટકાવી સ્વર્ગાદિ-સુમાને યાગ્ય બનતા મેાક્ષ-પ્રવાસી આત્મા કલ્પવૃક્ષ જેવા પ્રભાવવા બને છે. અધમી મિત્રાથી અલગ થઈ ધમ - મિત્રાને! દાસ બને છે, અને બહુમાન સાથે અંધને લાકડીએ ઢારનારના કે ગરીબને ધનાઢ્યના શરણુરૂપે ગ્રહી અનેકગુણેાના પાક સાચા સાધર્મિબધુ તરીકે વાસ્તવ સુખનું સાધન સમજી આજ્ઞાવશ આરાધક થાય છે. એમ અન દંડથી તદ્દન અલગ થઇ, પ્રાણાંતે પણ પરપીડા ત્યજી દીનતાદિ દાણા દૂર કરીને મન-વચન-કાયાને પાવન કરતા ચાલે છે,