________________
સૂયગડાંગ સૂત્ર ભાષાંતર.—ભાગ ૧ લા.
મહાભૂત અશાન્ધતા છે. તેમ એને મતે નથી, તે કહે છે કે, આત્મા અને પૃથ્વિ વ્યાદિક રૂપ જે લેાક તે એને મતે શાશ્વતા સર્વ વ્યાપિ છે. માટે અવિનાશી રૂપ છે. ॥ ૫ ॥
( ૮ )
વળી તેનું નિત્યપણું દેખાડે છે. તે આત્મષષ્ટ પૃથિવ્યાદિક પદાર્થ, નિ:કારણ વિનાશ અથવા સકારણ વિનાશ, અન્ન વિનારો કરી, વિનાશ પામે નહીં. પૃથ્વી, અપ્પ, તેજ, વાયુ, અને આકાશ એ કદાપિ પેાતાનું સ્વરૂપ છાંડે નહીં, તે કારણે શાશ્ર્વતા છે. તથા કાઇએ જેના આકાર કયા નથી, તે કારણ માટે આત્મા શાશ્ર્વત છે.
"
यदुक्तं । नैनं छिदंति शस्त्राणि, नैनं दहति पायकः ॥ नचैनं क्लदयंत्यापो न शोषयति मारुतः ।। १ ।। अच्छेद्योयमभेद्योय, मविकारी सउच्यते ॥ नित्यः सर्वगतः स्थाणुरचलोयं सनातनः ॥ ૨ ॥ ઇત્યાાંદે વનાત્ તથા જે અસત એટલે અવિદ્યમાન હાય તે ઉપજે નહિ, કેમકે આંવિધાન પદાર્થને વિષે કરનારના વ્યાપાર સ્ફુરે નહીં. જો અછતી વસ્તુ ઉપજે તેા આકાશ કુસુમ ગર્દભ શૃંગાર્દિક પદાર્થ પણ ઉપજવાના સંભવ છે, એ કારણે સર્વ કાળે પણ પૃથ્વિ વ્યાદિક સર્વે પદાથી નિત્ય ભાવે પરિણામ પામ્યા છે. ॥ ૧૬ ॥
ઃઃ આત્મ ષષ્ટવાદિગત છે . એટલે આત્મ ષષ્ટવાદીનું મત એ પ્રમાણે કહ્યું.
હવે અફળાવઢીનેા મત કહે છે. કોઇ એક વાદી એટલે એધ તે પંચબંધ ખેલે છે તેનાં નામ કહે છે. પ્રથમ વિજ્ઞાન તે રસતુ, વિજ્ઞાન સુખ દુ:ખ વેઢે તેવેદના, સંજ્ઞા તે ધર્મ સમાદાયને, પૃથ્વી આદિકને સસ્કાર, અને ધાતુરૂપાદિક તે રૂપ એ પાંચ પદાર્થ જગતમાં છે, પણ એ થકી અન્ય આત્માદિક