________________
અધ્યયન ૧ લું.−ીદેશા ૧ લે.
તથાપિ સમસ્ત ક્રિયા કારક પણ નથી, એહિજ ભાવ દેખાડે છે, સર્વ ક્રિયાને એટલે દેશ થકી દેશાંતર ગમનરૂપ ક્રિયાને આત્મા કરતા નથી. એ રીતે આત્મા અકારક છે, એ પ્રકારે તે સાંખ્ય વાદી ધૃષ્ટપણું કરતા થકા, પ્રકૃતિ કરે, પુરૂષ ભાગવે, ઇત્યાદિક અયાગ્ય વચન બેલે એટલે અક્રિયાવાદિનું મત કહ્યું. ॥ ૧૩ ॥
હવે જૈન એના મતનુ નીરાકરણ કરે છે. જે આત્મા શરીરથકી જીદા નથી. તથા આત્મા અકરી છે એમ કહે છે, તે ચતુર્ગતિક સંસારરૂપ લેાક ક્યાં થકી હોય ? નિ:કેવલ તે લેાકમાંહે વાચાલપણું દેખાડે છે એવા છતાં તે અજ્ઞાનરૂપ તમ એટલે અધકાર તે માંહેથકી નિકળીને અનેરાતમ એટલે અંધકાર માંહે જતિ એટલે જાય છે, એટલે જ્ઞાના વર્ણાદિક કર્મ ઉપાર્જન કરે છે, અથવા તમને વિષે દ્વીઅર્થે નરક પૃથ્વી એવા અર્થે થાય છે. માટે ત્યાં પણ જાય છે. તે નરકે પૃથ્વીચે કેમ જાય, તેનું કારણ કહે છે. તે લેાક મદ એટલે મુર્ખ છે, વળી આરંભ નિશ્ચિતએટલે આરંભ જે પ્રાણધાત તેના વ્યાપરિ નિશ્ચિત છે, એકાંતે તેમાં આશક્ત છે, જે કારણ માટે તેમના મતે આત્માના અભાવ છે, તે કારણે પુણ્ય પાપ પણ નથી, એવું જાણીને તે નાસ્તકવાદી આભ કરતાં થકાં શકા પામતા નથી. તથા જે એવું કહે છે કે આત્મા ક્રિયા કરે નહીં, તે પણ એમની પેરેજ આરંભી જાણવા. ॥ ૧૪ ॥
( ૭ )
અ કિરિયા વાઇગતા એટલે સાંખ્યનું મત એ પ્રમાણે કહ્યું. હવે આત્મ ષષ્ટવાદિના મત કહે છે. તે વાદે એમ કહેછે કે, આ સંસારને વિષે એક આત્મ ષષ્ટવાદિઓના મતે એમ કહ્યું કે, પાંચ મહાભૂત છે. વળી તે વાદી એમ કહે છે કે, જેમ પંચમહાભૂત તેમ આત્મા છઠે છે. વળી અનેરાને મતે આત્મા અને પંચ