________________
અધ્યયન ૧ લું.-ઊદેશા ૧ લે.
શરીરને વિષે આત્મા જુદા જુદા છે તે મીથ્યા છે. ( થતુાં ર્વા મૂતાત્મા, મૂતે મૂને વ્યવસ્થિતઃ ॥ ધા દુધા નૈવ, દશ્યતે નજીવંત ) ૧ ઇત્યાદિ ॥ ૯ ॥ હવે જૈન એને ઉત્તર આપે છે, એ પાક્ત ન્યાયે એક એટલે કોઇ એકપાદી, પેાતાના છંદને બળાત્કારે એમ બેલે છે તે કેવા છે, તેા કે મંદ છે. એટલે સમ્યક્ જ્ઞાન વિકલ છે. કેમકે જો સર્વત્ર આત્મા એકજ છે, બીજો નથી તેા જગત્ માંહે એકેક જીવ કરસણી પ્રમુખ જીવ હિંસાત્મક આરંભને વિષે નિસ્તિયા એટલે આસક્તચકા પાતે પાપને કરીને તીવ્ર દુ:ખને પામે છે, પણ અનેા નથી પામતા, તથા જે જીવ જગત્માં કાંઈ અસમંજસ ચારાદિક કર્મ કરેછે, તે છેદન ભેદનાદિક અનેક વિટંબના પામેછે, અને જે ભલા સમાચરે છેતે સાતા પામે છે. માટે જો સર્વ જીવના આત્મા એકજ હોય તે સર્વ જીવને વિડંબના અથવા સાતા કેમ ન થવી જોઇએ ? માટે એ તમારૂં વચન મિથ્યા છે; કેમકે સર્વ જીવ પોત પોતાની કરણીચે મુખ દુ:ખને પામે છે. એ સર્વ ગતવાદીના મત કહ્યા. | ૧૦ ||
હવે તજીવતøરીર્ વાદિના મત કહે છે-તે તજીવતછરીરવાદી એમ કહે છે કે, જેમ પંચભૂત મલી કાયાને આકારે પરિણામી ચેતના ઉપજાવે છે. તેા તે કારણે શરીર શરીર પ્રત્યે આત્મા જુદા જુદે છે, જગતમાં જે બાળ અજ્ઞાની તથા જે પંડિત એટલે વિવેકી છે, તે સર્વ જીદા જુદા છે. પરંતુ એક આત્મા સર્વ વ્યાપી ન જાવે. એટલે જેન મત અને તેમને મત એકજ થયા. હવે ગાથાનાં ઉતરાઈવડે તેમના ભેદ દેખાડે છે, તે પવાદી એમ કહે છે કે, આત્મા ઘણા છે, પરંતુ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી છે, પણ જે વારે શરીર નહીં, તે વારે
( ૫ )